________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૨] હું આત્મા પિતાના સ્વરૂપને તથા ચેતન-જડરૂપ અન્ય સર્વ પદાર્થોને, તેમના ગુણપર્યાયને જ્ઞાતા છું. કર્મવેગે શરીર-ઈન્દ્રિય-મન અને કાર્યણરૂપ પુદગલમય શરીરમાં વસતે હોવા છતાં નિશ્ચયનયથી હું પુદ્ગલરૂપ નથી. શરીરમાં વસવાના કારણે કર્મને પર્યાને ગ્રહણ કરવા તથા છેડવારૂપ ક્રિયા કરવા છતાં હું કર્મના પર્યાથી ભિન્ન છું, અને ચેતન્યસ્વરૂપ-બ્રહ્મરૂપે સનાતન-શાશ્વત છું. ૧૩૮.
अनन्तज्ञानवान्पूर्णो, देवो विभुनिरअनः। निराकारश्च साकारो, ह्यलक्ष्यो चित्तबुद्धितः ॥१३९॥
અનન્તજ્ઞાનવાળે, સમર્થ, દેવાધિદેવ, યની જે વ્યાયકતા તેનાથી યુક્ત, જ્ઞપ્તિની વ્યાપકતાથી યુક્ત-વિભુ અને રાગ-દ્વેષથી રહિત, શરીરના કારણે આકારવાળો હોવા છતાં મૂળ સ્વરૂપે નિરાકાર તથા મન અને બુદ્ધિથી નહિ જાણતો એ હું બ્રહ્મસ્વરૂપ આત્મા છું.
आत्मज्ञानिगुरोः संगाद्, बोधादाऽऽत्मा प्रकाशते । गुरुं विना न बोधोऽस्ति, गुरुः सेव्यः सुमानवैः ॥१४०॥
ભવ્યાત્માઓને આત્મજ્ઞાની ગુરુઓના સંગથી આત્મતત્ત્વને શ્રેષ્ઠ બેધ થાય છે. તેવા જ્ઞાની ગુરુની ઉપાસના વિના સમ્યક પ્રકારે કેઈપણ આત્માને બંધ થતું નથી. તેથી શ્રેષ્ઠ પુરુષોએ જ્ઞાની ગુરુની સેવા કરવી જોઈએ. ૧૪૦
गुरुगम विना ज्ञानं, कदापि नैव जायते । गुरुकृपां विना सत्य, ज्ञायते नैव पण्डितैः ॥१४॥
For Private And Personal Use Only