________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪] विश्वरूपं निजाऽऽत्मानं, भावयन्तो अपेक्षया । आत्मवद्विश्वजोवाँश्च, पश्यन्ति ब्रह्मभावतः ॥१२९॥
ગીઓ અપેક્ષાએ સર્વ વિશ્વને પિતાના આત્મ-સમાન ગણે છે, તેથી પિતાના જીવાત્માને તથા સર્વ વિશ્વને પરમબ્રહ્મસ્વરૂપ ભાવથી એકરૂપે જ જૂએ છે. તેથી તેઓમાં અનુકૂલ પ્રત્યે રાગ કે પ્રતિકૂલ પ્રત્યે દ્વેષ ઉત્પન થતું નથી. ૧૨૯
दर्शनं वर्तनं जीवैः, सार्धमाऽऽत्मैक्यभावतः । મામોન, બ્રહ્માનજનારાષ્ટ્ર ના
જગના સર્વ પ્રત્યે જેને અધ્યાત્મ-બ્રહ્મસ્વરૂપને અપૂર્વ જ્ઞાનમય બાધ પ્રાપ્ત થયેલ હોય છે તેવા ગિઓ સર્વ જીને અભેદ દષ્ટિથી જોવે છે. અને વર્તન પણ એક સરખું જ કરે છે. તેઓના હૃદયમાં બ્રહ્માનંદ પ્રકટ થયેલે જેવાય છે. ૧૩૦ निजाऽऽत्मनि परप्रेम, कुरुष्व मोक्षहेतवे । आत्मानन्देन जीव !! खं, मा जीव !! देहजीवनात् ॥१३॥
હે ભવ્યાત્મન્ ! તું તારા પોતાના આત્મ-સ્વરૂપને પરમપ્રેમથી વ્યાપક કર કે જેથી તે પરમપ્રેમ તને બાહા જડ પ્રેમથી વિરક્ત કરીને મોક્ષનું ઉપાદાન કારણ બને. અને તું આત્મ-સ્વરૂપના આનંદ વડે અનન્ત સમય સુધી જીવ. દેહજીવન એટલે મેહમય જીવનને ત્યાગ કરનાર થા. ૧૩૧.
For Private And Personal Use Only