________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૫૦ ]
चिदानन्दस्वरूपं हि चेतनस्य स्वभावतः ।
यस्य प्रकाशते तस्य, साक्षादात्मा प्रभुः स्वयम् ॥ १३२ ॥ નિશ્ચયથી વિચારતાં સમાય છે, કે આત્માનું સ્વભાવથી તે ચિદાનંદ સ્વરૂપ છે. એટલે આત્મા સ્વભાવથી જ્ઞાન-દન-ચારિત્રમય છે. એવું ચિદાનંદ સ્વરૂપ જેનું પ્રગટ થાય છે, તે આત્મા સાક્ષાત્ સ્વયં પ્રભુ-સ્વરૂપ છે. ૧૩૨. ज्ञानानन्दस्वरूपोऽस्ति, निजाऽऽत्मा शाश्वतः प्रभुः । याचको न च दीनोऽस्ति लिङ्गी जातिर्न रूपवान् ॥ १२३ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું શાશ્વતસ્વરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ આનંદ– મય છે. તેવું મારૂ આત્મસ્વરૂપ હોવાથી હું નિશ્ચયથી મારા સ્વામી છું. અને તેથી મારા સ્વરૂપને પ્રકટ કરવા સમથ છું. અને તેથી મારા સ્વરૂપની પ્રાપ્તિ માટે કાઈની યાચના કરવાની જરૂર નથી. તેથી હું યાચક કે દીન પણ નથી. વળી આત્મામાં સીલિંગ, પુલિંગ, નપુસકલિંગ, તેનું લિંગ નથી હાતુ, ઉંચ-નીચ આદિ જાતિ પણ હતી નથી. તેમજ કાળા-ધેાળા તેવું રૂપ પણુ નથી હેતુ'. ૧૩૪,
भिद्यते छिद्यते नैव न च कालेन भक्ष्यते ।
"
द्रव्यरूपेण नित्योऽस्ति पर्यायेण ह्यशाश्वतः ॥ १३४ ॥ આત્મા બાહ્ય · પદાર્થોથી હૈદાતા કે છેદાતા નથી. કાલ તેનું ભક્ષણ કરી શકતા નથી. દ્રવ્યરૂપે આત્મા શાશ્વત છે. જ્યારે મનુષ્ય-તિય ચ આદિ પર્યાયરૂપે અશાશ્વત-નાશવ'ત છે. ૧૩૪.
.
For Private And Personal Use Only