________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૬] પિતાના સમાન ગણી મૈત્રી-પ્રમોદ-કાશ્ય અને માધ્યમ ભાવના વડે સર્વ જીવોનું કલ્યાણ થાય તેવું કાર્ય કરવું જોઈએ. ૯૦.
क्रियमाणेषु कार्येषु, दुःखं सह्यं स्वधैर्यतः। વિપત્તી સંરે રાતે, સીમાડમન્નતિ શા
શીધ્ર આત્માની ઉન્નતિ થાય એવું લક્ષ ધારણ કરીને ભવ્યાત્માએ દરેક અનુષ્ઠાન કરવાં જોઈએ. અને તેમાં જે દુખ આવે તેને ધૈર્ય પૂર્વક સહન કરવું જોઈએ. કારણ કે આવેલા સંકટ અને વિપત્તિઓને સહન કરવાથી શીઘ્ર આત્માની ઉન્નતિ થાય છે. ૯૧.
दुष्टशत्रुकृते घोरे, संकटे चाऽऽत्मशुद्धता । शुभेऽशुभे भवेदाऽऽत्म,-शुद्धिरध्याऽऽत्मवेदिनाम् ॥१२॥
અધ્યાત્મ જ્ઞાનના વિશારદાએ આત્માની શુદ્ધિ માટે નિરંતર પ્રયત્ન કરે જોઈએ. દુષ્ટ શત્રુઓએ કરેલા ઘોર ઉપસર્ગમાં પણ સમભાવમાં સ્થિર રહેવાથી આત્મશુદ્ધિ થાય છે.
युद्धेऽपि चाऽऽत्मसंशुद्धि-ोंगे रोगे वने रणे । ગણ્યાગsiાનિનાં નિદ્રા-હવના નિકોબારા
જે આત્માઓ સમભાવમાં સ્થિર હોય છે તેઓને મંદિર કે સંઘ આદિની રક્ષા માટે વિષ્ણુકુમાર મુનિની પેઠે યુદ્ધમાં ચડવું પડે તે પણ તેઓનું માનસ આત્મ-રમણતામાં જ લીન હોય છે. જેમાં પણ તેઓ જલ-કમલવત નિર્લેપ રહે છે. સનકુમાર ચક્રવતિ જેવા પણ શરીરમાં અનેક રોગથી
For Private And Personal Use Only