________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે ,
[ પ ] શુદ્ધાગડનમારના માવ્યા, નિન્યા (પારાવાસ आत्मायत्तं मनः कार्य,-मिन्द्रियाणि तनुश्च वै ॥४८॥ ભવ્યાત્માઓએ શુદ્ધ આત્મ-સ્વરૂપને પ્રગટાવવા માટે નિરંતર આત્મ-સ્વરૂપની ભાવના ભાવવી જોઈએ. અને આત્મામાં રહેલા દુગુણેની નિંદા કરીને દૂર કરવા જોઈએ. અને મનને ઈન્દ્રિમાં પ્રવેશ કરતું રેકીને આમ-સ્વરૂપમાં જોડવું જોઈએ, અને શરીરને પણ આત્માધીન કરવું જોઈએ, ૮૮,
प्रेम्णा वैरं परित्याज्यं, हेयः क्रोधः समत्वतः। आत्मवत्सर्वजीवानां, शुभं कार्य विवेकतः ॥८॥ ભવ્યાત્માઓએ સત્ય-પ્રેમને પૂર્ણ ભાવે પ્રકટ કરીને સર્વ જી પ્રત્યેના પૂર્વકાલીન વરને ત્યાગ કરીને, નવા વૈરને ઉપજાવ્યા વિના હદયમાં ક્રોધ-માન-માયા-લોભ-કામ-વેરઝેરને ત્યાગ કરવો જોઈએ. અને જગતના સર્વ જીવો પ્રત્યે આત્મ-સમાન પ્રેમભાવ ધારણ કરવું જોઈએ. અને વિવેકપૂર્વક શુભ કાર્યો કરવા જોઈએ. જેથી આત્મા સમ્યગ્ર-જ્ઞાનદર્શન-ચારિત્રને લાભ પ્રાપ્ત કરે. ૮૯.
मुक्तौ स्वर्गे च कर्त्तव्यं, समत्वमात्मशुद्धिकृत् । स्वाधिकारेण कर्त्तव्यं, सर्वकार्य विवेकतः ॥२०॥ ભવ્યાત્માઓએ સમત્વભાવને ધારણ કરીને મુક્તિ અને સ્વર્ગની પ્રાપ્તિ અર્થે આત્મ-સ્વરૂપની જેવી રીતે શુદ્ધિ થાય તેવી રીતે સાધુઓએ કે શ્રાવકેએ પિતાના અધિકાર અનુસાર વિવેકપૂર્વક સર્વ કાર્યો કરવા જોઈએ, અને સર્વ જીવેને
પજાવ્યા . પૂર્વકાલીન અને પૂર્ણ
For Private And Personal Use Only