________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૪ ] દયાન વડે નાશ કરે છે ત્યારે તેના તે ગુણે પ્રકટ થાય છે, અને તે આત્મા જ્ઞાનગી-કેવલજ્ઞાનધારી બને છે. ૮૪.
मूर्तकर्मादिसंयोगी, देहस्थो मूर्तरूपवान् । शरीरपरिणामोऽपि, ज्ञानेन व्यापको विभुः ॥ ८५ ॥
દારિક, વેકિય, આહારક, તૈજસ, કામણ વગેરે મૂર્ત પુદગલના સંગથી આત્મા શરીરમાં રહેતો હોવાથી અને તેમાં લેહ-અગ્નિથી પેઠે વ્યાપક હેવાથી આત્મા પણ મૂર્તરૂપવાન કહેવાય છે. તેથી શરીર પરિણામ આત્મા હોવા છતાં પણ જ્ઞાન વડે વ્યાપક અને સમર્થ છે. ૮૫.
स्थातव्यं निर्जने स्थाने, प्रथमाभ्याससाधकः। सर्वोपाधिविनिमुक्तैः, शुद्धोपयोगहेतवे ॥८६॥
આત્મવરૂપની પ્રાપ્તિ માટે પ્રાથમિક અને અભ્યાસ કરનાર સાધકોએ એકાન્ત સ્થાનમાં રહેવું જોઈએ. અને સર્વ પ્રકારની ઉપાધિને ત્યાગ કરીને, શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે નિરંતર પ્રયત્ન કરે જોઈએ. ૮૬.
साचिकाऽऽहारपानेन, योग्यनिद्राविहारतः। चित्तशुद्धिः प्रकर्त्तव्या, शुद्धोपयोगहेतवे ॥ ८७॥
ભવ્યાત્માઓએ આત્માને શુદ્ધ સ્વરૂપમય ઉપયોગ પ્રાપ્ત કરવા માટે સાત્તિવક પવિત્ર આહાર-પાન વડે અને ગ્ય સમયે નિદ્રા અને આહાર કરવા વડે ચિત્તની શુદ્ધિ કરવી જોઈએ. અને શુદ્ધ આત્મ-સ્વરૂપની પ્રાપ્તિ માટે નિરંતર પ્રયત્ન કરે જોઈએ. ૮૭,
For Private And Personal Use Only