________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૨] પિતાનામાં રહેલા સદગુણે કે દોષને દેખીને તેના વિષયમાં રાગ-દ્વેષ નહિ કરતાં પિતાના દેને ત્યાગ કરવા પ્રવૃત્ત થાય અને અન્ય પ્રત્યે ઉપદેશથી દે નાશ કરાવવા પ્રવૃત્ત થાય છતાં તેમાં સાક્ષિભાવે જ જે મહાજ્ઞાની વતે છે તે જ સમયેગી–મહાન યોગી જાણવા. ૭૯
यस्य दृष्टयां न मित्रत्वं, शत्रुत्वं न च भासते । निर्मोही वीतरागः स, जीवन्मुक्तो जिनो भवेत् ॥८०॥
જે ગીની દષ્ટિમાં કઈ પણ પ્રાણી પ્રત્યે કઈ પણ પદાર્થ પ્રત્યે શત્રુપણું કે મિત્રપણું નથી, તે નિર્મોહી, વીતરાગ જીવન્મુક્ત જિનેશ્વર બને છે. ૮૦.
आत्मज्ञानप्रभावेन, माहदृष्टि विनश्यति । सम्यग्दृष्टिभवेद्व्यक्ता, सर्वकर्मविनाशिका ॥८१॥
જયારે ભવ્યાત્માઓને સમ્યભાવે આત્મ-સ્વરૂપનું જ્ઞાન થાય છે, ત્યારે તે જ્ઞાનના પ્રભાવથી મિથ્યાત્વ, અજ્ઞાનરૂપ જે મોહમય દષ્ટિ છે તેને નાશ થાય છે, સમ્યફદષ્ટિ પ્રાપ્ત થાય છે, એવા અંતરાત્મ યોગીઓ ગુણશ્રેણિએ ચડી સર્વ કર્મને વિનાશ કરે છે.
सम्यगाऽऽत्मनि विज्ञाते, ज्ञातं विश्वं न संशयः । आत्मनि नैव विज्ञाते, न विज्ञातं जगत्रयम् ॥८२॥
જ્યારે જીવાત્માઓને અનન્તાનુબન્ધી કષાય મેહનીય કર્મને નાશ થવાથી સમ્યગુમેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીય કર્મ પ્રકૃતિને ક્ષય, ઉપશમ કે ક્ષાપશમ થવાથી
For Private And Personal Use Only