________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[3 ] अहं ज्ञानी ह्यहं ध्यानी,-त्यषि मोहस्य चेष्टितम् । अहंत्वभावमुक्तो यः, साक्षिभापविनीवति ॥७६॥ કેટલાક માણસે કંઇક શાશકાયયિષ કરીને કે પ્રાણાયામ આદિ રોગને કંઈક અભ્યાસ કરીને હું જ્ઞાની છું કે હું યાની છું એ અહંકાર ધારણ કરે છે, એ મહનીય કર્મની જ બધી ચેષ્ટા છે. તે બહિરામાનું ચિહ્ન છે. એવા અહંભાવથી જે આત્મા મુક્ત છે તે બ્રહ્મયોગી જગતના સર્વ કાર્યોમાં સાક્ષીભાવથી જ જીવન જીવનારા હોય છે. ૭૬.
मनः संकल्पयोगेन, संसारस्त्वेव कथ्यते । यत्र मनोजयस्तत्र, मोहवृत्तिर्न जायते ॥७७॥
જ્યાં સુધી મનમાં સંક૯પ-વિકલ્પની પરંપરા ચાલતી હોય છે ત્યારે તેના ગે જીવન નવા નવા કર્મો ગ્રહણ કરતે હોય છે, તે જ વસ્તુતઃ સંસાર કહેવાય છે. જ્યારે ગી પુરુષે મન ઉપર કાબૂ મેળવીને મેહની વૃત્તિને ઉત્પન્ન થવા દેતા નથી તેમને આત્મા બ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. ૭૭
आत्मशुद्धोपयोगेन, साक्षीभूतो मनस्यपि । अक्रियः सर्वकर्ताऽपि, मुक्तः स बन्धनेष्वपि ॥७८॥
જે ગી આત્મસ્વરૂપના શુદ્ધ ઉપગ વડે મન, વચન અને કાયાથી સર્વ કાર્યો કરવા છતાં પણ તેનાથી અલિપ્ત રહે છે, તે સર્વ કાર્યો કરવા છતાં પણ અક્રિય કહેવાય છે. અને બંધનથી મુક્ત થઈ મોક્ષને પ્રાપ્ત કરે છે. ૭૮.
सद्गुणेषु च दोषेषु, स्वान्येषु साक्षिभावतः। वर्तते यो महाज्ञानी, समयोगी भवेत्स हि ॥७९॥
For Private And Personal Use Only