________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૮] રની ભિન્નતા અનુભવતા છતાં તેમાં દરેક દેશનેમાં નગમાદિક નાની અપેક્ષાએ ગુણ-પર્યાય-દ્રવ્યત્વની અપેક્ષાએ જેટલા અંશમાં જે જે વિષયોમાં બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિમાં ઉપયોગી દેખાય તે તે સર્વ સત્યને–સર્વ સત્ય જ્ઞાનને બ્રહ્મયોગીશ્વર પ્રકાશ કરે છે. ૬૭.
परस्परविरुद्धेषु,-धर्मषु दर्शनेषु च । सत्यं सापेक्षिकं यत्तद्, गृह्णन्ति नयकोविदाः ॥६॥
જગતમાં તત્ત્વજ્ઞાનની અપેક્ષાએ, ક્રિયાની અપેક્ષાએ, તપજપની અપેક્ષાએ જે ધર્મોમાં અને દર્શનેમાં પરસ્પર વિરોધ આવતે હેય તેને નિયનિક્ષેપ પ્રમાણ-જ્ઞાનમાં પંડિત પુરુષે તે તે અપેક્ષાને દૃષ્ટિ સન્મુખ રાખીને સત્ય વસ્તુતત્વને ગ્રહણ કરે છે. ૬૮.
सर्वदर्शनधर्माणां,-सापेक्षनयदृष्टितः। जैनधर्म समावेशो, विश्वधर्मस्ततोऽस्ति सः॥६९॥
જગતમાં જે જે દર્શાવડે નવા નવા જુદા જુદા આકારે ધર્મો ઉત્પન્ન થયેલા છે તે સર્વ દર્શનરૂપ ધર્મોમાં એક એક નય-નિક્ષેપની અપેક્ષાએ તે તે નયરૂપ દષ્ટિમય દર્શન-ધર્મો છે. તે સર્વને સર્વનાયરૂપ પ્રમાણુસ્વરૂપ જૈન ધર્મમાં સમાવેશ થતું હોવાથી જૈનધર્મ કે જે પરમજ્ઞાની કેવલી પરમાત્માથી પ્રરૂપાયેલે છે, તે જૈન ધર્મ એક વિશ્વધર્મસ્વરૂપને પ્રાપ્ત થયેલ છે. ૯.
एकमेव चिदानन्द,-माऽऽत्मानं निर्विकल्पकम् । निर्विकल्पोपयोगेन, ध्यायन्ते पूर्णरागतः ॥७॥
For Private And Personal Use Only