________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૭]. क्रियादिमतभेदेषु, सर्वधर्मेषु पण्डिताः। मुह्यन्ति नैव सर्वत्र, सम्यग्ज्ञानोपयोगिनः ॥६४॥
જે સમ્યગૂ જ્ઞાનવંત પંડિતે હેય છે તે બહારના ક્રિયાઅનુષ્ઠાનના ભેદ તથા તત્વજ્ઞાનના ભેદથી જુદા ગણાતા સર્વ ધર્મોમાં જુદા જુદાપણાની વાતેથી મુંઝાયા વિના સર્વ જગ્યાએથી સમ્યગુ-જ્ઞાનમાં ઉપયોગી યુક્તિઓ, અનુષ્ઠાને અને ધર્માનુકૂલ કથાઓમાં રહેલા રહસ્યને ગ્રહણ કરે છે. ૬૪.
परस्परविरुद्धेषु,-धर्मेषु-ब्रह्मवेदिनः। यत्सत्यं तत्पगृहन्ति, सापेक्षनयष्टितः ॥६५॥ ઉપર્યુક્ત વિદ્વાને પરસ્પર વિરૂદ્ધ જણાતા ધર્મોમાં પણ જ્યાં જ્યાં નય નિક્ષેપ પ્રમાણ વડે જે જે સત્ય જણાય તે તે અપેક્ષાપૂર્વકની નય દષ્ટિથી રવીકાર કરીને બ્રહ્મસ્વરૂપમાં સ્થિર થાય છે. પ
सर्वदर्शनधर्मेषु, सत्यस्य तारतम्यता। विद्यतेऽतः प्रजीवन्ति, जीवत्स्वरूपशक्तितः ॥६६॥
સર્વ—દર્શન ધર્મ પથામાં સત્ય સ્વરૂપની જેટલા અંશે અપેક્ષાથી તારતમ્યતા દેખાય છે, તેને ગ્રહણ કરીને આત્મ સ્વરૂપની સ્વયં શક્તિ વડે જ્ઞાન–ધ્યાનમાં પ્રગટપણે ધર્મ જીવનયોગ-સમાધિમય જીવનથી જીવે છે. દ૬
सर्वनयस्य सापेक्ष,-ब्रह्मज्ञाने कृते सति । धर्मदर्शनभेदेषु, सत्यज्ञानं प्रकाशते ॥ ६७ ॥ જગતના સર્વ ધર્મોમાં તરવજ્ઞાનરૂપે દર્શનમાં અનેક પ્રકા
For Private And Personal Use Only