________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૬] છોડી દેવો જોઈએ. અને સ્વશક્તિથી સ્થિરતાપૂર્વક આત્મસ્વરૂપની એકત્વભાવે હદયમાં જ શોધ કરવી જોઈએ. ૬૦
योगभेदसमूहोऽपि, चिदानन्दप्रकाशने । हेतुरेवं परिज्ञाय, मा मुहः साधनेष्वपि ॥६१॥
સર્વ વેગેના ભેદને સમૂહ ચિદાનંદ સ્વરૂપને પ્રકાશવામાં કારણે થાય છે. તેનું યથાસ્વરૂપ અનુભવમય જ્ઞાન પ્રાપ્ત કરીને આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવાને યત્ન કર, પણ તે હેતુઓમાં મહ ન પામવે. સાધન તે સાધ્યની સિદ્ધિ માટે જ છે. તે સિદ્ધિ પ્રાપ્ત કરવી તે જ સાધના અનુકાનને હેતુ છે. ૬૧.
योगसाधनभेदेषु, धर्मभेदेषु च कचित् ।। ज्ञानिनो नैव मुह्यन्ति, सम्यगविज्ञानशक्तितः ॥६२॥
ગના સાધનના ભેદે માં કઈ પ્રકારે કે ધર્મના અનુષ્ઠાનના ભેદમાં સમ્યગૂજ્ઞાની આત્માઓ જરા પણ મુંજાતા નથી. પણ જે સાધનથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય તેના વડે પ્રગતિ કરે છે. ૬૨.
सर्वदर्शनभेदेषु, विरुद्धेसु सुपण्डिताः। रागद्वेषौ न कुर्वन्ति, शुद्धब्रह्मोपयोगिनः ॥६३॥
જગતના સર્વધર્મ—દર્શનમાં તરવજ્ઞાન, તપ, કિયાનુછાને, વ્રત વગેરેમાં પરસ્પર ભેદના કારણે ગાનુષ્ઠાનેમાં ભેદ પડે છે. તેવા પરસ્પર વિરૂદ્ધતાના ભેદોમાં સમ્યગ જ્ઞાની પંડિત રાગ-દ્વેષ નથી જ કરતા. પણ એક શુદ્ધ બ્રહ્માજ્ઞાનમાં માધ્ય. અભાવે આમ-સવરૂપની સાધના કરે છે. ૬૩.
For Private And Personal Use Only