________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૫] જયારે તું સર્વ પ્રકારની કામનાઓ-વાસનાઓ મન-વચનકાયાથી ત્યાગ કરીને તે વાસનાથી મુક્ત થઈશ ત્યારે તું છે ભવ્યાત્મા! પિતાના આત્મ-સ્વરૂપને આત્મામાં જ પૂર્ણાનંદ સ્વરૂપમય તરીકે સ્વયં અનુભવીશ જ. પ૭. सर्वेन्द्रियस्य भोगेषु, सुखं दुःखं न भासते। समत्वं भासते व्यक्तं, सुखं व्यक्तं तदाऽऽत्मनि ॥५॥
સર્વ ઇન્દ્રિયોના વિષયભેગમાં વસ્તુતઃ સુખ કે દુઃખ આપવાનું સામર્થ્ય નથી, નિર્મોહીને સુખ-દુઃખ પણ દેખાતા નથી, પણ સમત્વને અનુભવ વ્યક્તભાવે થાય છે. જ્યારે અનુકૂલ કે પ્રતિકૂલમાં સમત્વ દેખાય છે ત્યારે આત્મામાં પ્રગટભાવે સુખને અનુભવ અવશ્ય થાય છે. ૫૮,
શaISમાં નાયરે નૈવ, રાજસત્તાધનાવિમિ आत्मानन्दप्रकाशार्थ, नास्ति जडस्य हेतुता ॥५९॥
જ્યાં સુધી રાજસત્તા કે ધનસત્તા આદિને મોહ મનમાં હેય છે–તેની પ્રવૃત્તિ ચાલતી હોય છે, ત્યાં આત્મસ્વરૂપે આત્માના આનંદને વ્યક્ત પ્રકાશ થતા જ નથી. કારણ કેજગતની સર્વ જડ વસ્તુઓ આત્મસ્વરૂપના પ્રકાશમાં ઉપાદાન કે નિમિત્ત ભાવે કારણભૂત થતી જ નથી. ૧૯
मूढनास्तिकलोकानां,-संगस्त्याज्यो विवेकतः। आत्मसाधकभव्येन, प्रभुः शोध्यो हृदि स्वतः ॥६॥ આત્મસ્વરૂપની શોધ કરનારાઓ કે સાધકેએ અજ્ઞાનીઓ નારિતકે તથા ધર્મદ્રોહીઓને સંગ વિવેકપૂર્વક સવથા
For Private And Personal Use Only