________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૪] હે ભવ્યાતમા ! આત્માને છોડીને અન્ય પુદ્ગલ ભેગોમાં સુખ છે, તેવી બુદ્ધિ તું ન જ ધરીશ. અને આત્મ-યાનમાં જ સુખ છે તેવા અધ્યવસાય ભાવથી પ્રત્યેક ક્ષણે સમ્યફ પ્રકારે જીવન વ્યતીત કર. પૌલિક સુખને ત્યાગ કર. ૫૪. निक्षेपैश्च नर्भङ्गैः, किं कथायाः विकल्पकैः । तैविना निर्विकल्पाऽऽत्मा, भासते स्वोपयोगतः ॥५५॥
ચાર નિક્ષેપા, સાત અંગે, અને સાત ની વિક૯૫મય કથાઓનું શું પ્રજન છે? કે જેથી આત્મ-સ્વરૂપમાં અસ્થિરતા ઉપજે! તેથી ગીપુરુષે કહે છે કે-તેવા સંક૯પ-વિકલ કર્યા વિના નિર્વિકલ્પ સમાધિમાં આમભાવે ઉપયોગ કરતાં અવશ્ય પ્રકાશ પામે જ છે. પ૫.
शास्त्रसंज्ञां तथा लोक,-संज्ञां कीादिवासनाम् । नामरूपादिमोहं च, त्यक्त्वाऽऽत्मनि रतो भव ॥५६॥
શાસ્ત્રો ભણું, સિદ્ધાન્તો કંઠસ્થ કરી હું મહાજ્ઞાની છું, એવી અભિમાનમય જે સંજ્ઞા લોકને અનુસાર વર્તન ચલાવી, લોકમાં વ્યવહારમાં રચ્યા-પચ્યા રહીને તેમાં અહંભાવ રાખ, તેમજ લોકો તરફથી વખાણુતા કાર્યોમાં ભાગ લઈ યશકીર્તિની ઈરછા કરવી, તેમ જ નામ, રૂપ આદિમાં મમત્વભાવ રાખવો-તે સર્વ આત્માને અહિતકર્તા જાણીને સર્વ પ્રકારના મહને ત્યાગ કરીને આત્મસ્વરૂપના ધ્યાનમાં એકત્વભાવે પ્રેમ કર. ૫૬.
सर्वकामविनिर्मुक्तो, भविष्यति यदा वदा । પૂનમ પાડડમા, નિનાનુqય પળા
For Private And Personal Use Only