________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૩] તેમની સમદષ્ટિ હોય છે. આત્મસ્વરૂપનું રમણ જ તેમને પ્રિય હોય છે. તેથી હે ભવ્યાત્મન્ ! તું આત્મસ્વરૂપના ધ્યાનમાં જ સ્થિર થા. ૫૧. સોપારા વાગડમ, દયા રિક્ષf . आत्मसमाधिना स्थेय-माऽऽत्मनि शर्महेतवे ॥५२॥
આત્માનું આત્મસ્વરૂપના ઉપગપૂર્વક પ્રત્યેક ક્ષણે પંડિત જનેએ ધ્યાન કરવું જોઈએ. કારણ કે તેથી આત્મ-સવરૂપની સમાધિમાં સ્થિરતા પ્રાપ્ત થવાથી આત્મા પરમ સુખને પ્રાપ્ત કરે છે. માટે સત્ય આત્મસુખ માટે આત્મ-સમાધિમાં સ્થિરતા કરવી જોઈએ. પર.
ज्ञानानन्दप्रकाशार्थ, ध्यानाद्याः सन्ति हेतवः । सर्वसाधनतः साध्या, ज्ञानानन्दप्रकाशता ॥५३॥
સમ્યગ જ્ઞાન-દર્શન––ચારિત્રરૂપ જે આનંદ આત્મામાં ગુણ પર્યાયરૂપે તાદાસ્યભાવે રહેલા છે, તેના ઉપર લાગેલા આવરણને નાશ કરીને, પરમસ્વરૂપે નિરાવરણુભાવે પ્રગટાવવા અર્થે પદસ્થ-પિંડસ્થ-રૂપસ્થ-રૂપાતીત ધ્યાનાદિ જે ઉપાદાન હેતુઓ છે, તેના આલંબનવડે પ્રકાશ કરે અને વળી જે જે અત્યંતર કે બાહ્ય સાધને તેમાં નિમિત્ત માત્ર હોય, પાલખનભાવે આવતા હોય તે વડે પણ આતમ-સ્વરૂપ જ્ઞાનદર્શન–ચારિત્રરૂપ આનંદભાવને પ્રકાશ અવશ્ય કરે. પ૩.
आत्मानमन्तराऽन्यत्र, मुखं बुद्धिं न धारय । आत्मसुखस्य भावेन, संजीव त्वं प्रतिक्षणम् ॥५४॥
For Private And Personal Use Only