________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૨ ]
सर्वेच्छारोधनाच्छान्ति, -हृदि सुखं प्रकाशते । शुभाशुभमनोवृत्ते - रोधादाऽऽत्मा भवेत्प्रभुः ॥ ४९ ॥
ઇન્દ્રિયા અને મનને નિર'કુશ રાખવાથી અનેક દુઃખાની પરંપરા ચાલે છે, તેવું જાણીને જે ભવ્યાત્માએ સર્વ પ્રકારની ઇચ્છાઓના નિરોધ કરે છે ત્યારે હૃદયમાં સુખ અને શાન્તિ પ્રગટે છે. એથી જ પરમપૂજય અરિહંત ભગવતા જણાવે છે કે શુભ અને અશુભ મનાવૃત્તિને નિરોધ થવાથી આત્મા સર્વ કર્માંથી મુક્ત થઈને પરમાત્મપદને પામે છે—પ્રભુ થાય છે. ૪૯.
आत्मशुद्धोपयोगस्य - प्रवाहेण शुभाशुभम् ।
बाह्येषु भासते नैव, स्वाऽऽनुभवः प्रकाशते ॥ ५० ॥
આત્માના શુદ્ધસ્વરૂપના એકત્વમય ધ્યાનથી જ સ્વાત્માના અનુભવ સહજ સ્વરૂપે પ્રકાશમાન થાય છે. પણ માહ્ય શુભાશુભ ક્રિયાની પર’પરાએ જીવા શાતા-અશાતાદિક સુખ-દુઃખરૂપ કર્મના ભાગને મેળવે છે, પણ તેથી આત્માના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન કદાપિ નથી જ થાતું. ૫
आत्मानमन्तरा कोsपि, नाऽन्यः प्रियतमो भुवि । यत्सत्वे सर्वसत्वं वै स्वाऽऽत्मध्यानं कुरुष्व भोः ॥ ५१ ॥
જગમાં સર્વ પ્રાણિઓને પેાતાનુ જીવન જેટલું પ્રિય હાય છે તેટલુ' અન્ય કાઇ પ્રિય નથી હતું એમ ખાદ્યષ્ટિથી સામાન્ય બુદ્ધિવાળા પણુ સમજી શકે છે. તેમ જેને આત્મસ્વરૂપના અનુભવ થયા છે એવા ચાગિએને આત્મામાંજ આનંદ આવે છે. અન્ય વિષયામાં આવતા નથી, અન્ય પદાર્થોમાં
For Private And Personal Use Only