________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮ ] निर्भयो भवति स्वाऽऽत्मा, ज्ञात्वाऽऽत्मानं समाधिमान् । हर्षशोक विना ज्ञानी, ब्रह्मभावेन जीवति ॥ १६ ॥
જે આત્માએ પિતાના સત્ય-સ્વરૂપને યથાર્થ પણે જાણે છે, તેઓ જગતના સર્વ પદાર્થો પ્રતિને મેહ-રાગ-દ્વેષને ત્યાગ કરીને સમતા-સમભાવમાં આવીને સમાધિવત થાય છે, તેથી બાાથી પુદ્ગલની કે સ્વકુટુંબની ઉંચી નીચે અવસ્થાને જોતાં છતાં હર્ષ કે શેક કરતા જ નથી. તેવ સાચા આત્મ-જ્ઞાનીઓ જીવન-મુક્ત દશાને અનુભવતાં છત બ્રહ્મ સ્વરૂપે જ સદાય જીવન જીવે છે. ૧૬
आत्मविदाऽऽत्मभावेन, सर्वदुःखात्प्रमुच्यते । जडतत्वावबोधेन, दुःखादाऽऽत्मा न मुच्यते ॥ १७ ॥
આત્મ-સવરૂપના સમ્યગૂધ પામેલા મહાન ગીઓ સર્વ ભાદા-આભ્યનતર દુખાથી અવશ્ય મુક્ત થાય છે જ, પણ જેઓ જડ-અચેતન તને જ માત્ર બેધ પામેલા છે. તેવા જડ વિજ્ઞાન-વાદીઓ કદી પણ દુખ અને શેકથી મુક્ત થઈ શકતા જ નથી. જડ-પદાર્થોથી કેઈને આત્મ-શાંતિ થઇ થઈ શકે તેમ નથી. ૧૭,
कि कोटिग्रन्थबोधेन, विद्यया सत्तया च किम् । किं धनेन च राज्येन, ब्रह्मज्ञानं विना वृथा ॥१८॥ કેઈક પેતાને સામાન્ય શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમભાવથી લાખે કે કરોડે ગ્રન્થ સર્વ-દર્શન શાસ્ત્રના કે જડ વિજ્ઞાનેના ભણીને મહાન વાદ-વિવાદોમાં જય મેળવી
For Private And Personal Use Only