________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 2 ] ને દિગજ પંડિતે બને, કિંવા અનેક પ્રકારના વિદ્યા-મંત્રતંત્ર ભણીને લોકેને ચમત્કાર બતાવીને મહાન જાદુગર થાય અથવા સર્વ પૃથ્વી ઉપર એક છત્ર શાસન ચલાવવાની શક્તિને ધારણ કરીને જગને મહાન સમા થાય, કિંવા સમગ્ર જગત્નું સર્વ પ્રકારનું ધન ભેગું કરી મહાન્ સંપત્તિશાલી બને, કિંવા સમસ્ત સચરાચર જગત પર પ્રભુતા મેળવે, પરંતુ તેથી આત્માને પિતાને કંઈ શાંતિ મળતી નથી. જ્યારે આત્માના સત્યસ્વરૂપનું યથાર્થજ્ઞાન થાય ત્યારે જ સાચી શાંતિઆત્મિક શાંતિ મળે છે તેથી આત્મજ્ઞાન વિના સર્વ બાહા સામગ્રી સર્વથા વૃથા જ છે. ૧૮.
वैषयिकसुखावाप्ते-दुःखं प्रत्युत जायते । आत्मसुखं सदा नित्यं, ज्ञात्वा चेतन !! मा मुह ॥१९॥ હે ચેતન ! તું સત્ય-ચૈતન્ય-જ્ઞાન-દર્શનચારિત્ર-વીર્યઉપયોગમય હોવાથી, ઈન્દ્રિયથી ભેગવાતા વિષય જન્યમાં સુખની લાલસા છેડ. તે મહજન્ય હોવાથી કિપાક કે નંદિવૃક્ષના નંદિફ જેવા ક્ષણિક સુખ આપનારા અને પરિ ણામે દારૂણ-દુઃખ દેનારા છે. માટે જ પરમજ્ઞાની વીતરાગ પરમાત્મા જણાવે છે કે આત્માનુભવથી જે સુખ થાય છે, તે નિર્વિષયવાળું હોવાથી તે સુખ આત્મામાં નિત્ય શાશ્વતભાવે જ રહે છે. માટે હે ચેતન ! તું વૈષયિક પુગલસુખમાં જરા પણ મોહ પામીશ નહીં. ૧૯ प्रतिक्षणं चिदाऽऽत्मान,-मात्मशुद्धोपयोगतः । हृदि धृत्वा हि संस्मार्य, आत्माऽऽत्मना विशुध्यति ॥२०॥
For Private And Personal Use Only