________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭] देहादिजडभावेषु, साक्षिभावेन वर्तनम् । भवेद् यदा तदाऽऽत्माऽसौ, जीवन्मुक्तः प्रभुः स्वयम् ॥१४॥
દેહ, ઈન્દ્રિય, મન અને તેથી ગવાતા શુભાશુભ બાહ્યા, અભ્યન્તર વિષયોમાં જે પ્રવૃત્તિ કરવી પડે છે તે વ્યવહારના યેગે સાક્ષિભાવે રહીને પ્રવૃત્તિ કરાય અને પુત્ર, સ્ત્રી, માતા, પિતા વગેરે કુટુંબની સાથે સંબંધ રાખવામાં આવેં, તેઓના શુભાશુભ કાર્યોમાં પણ ભાગ લેવામાં આવે-તે સર્વમાં માત્ર સાક્ષિભાવે રહીને કાર્ય કરતાં આત્મા કર્મથી પાસે નથી. એ પ્રમાણે જે વર્તે છે તે અવશ્ય સ્વયં આત્મભાવે પ્રભુતાને ભેગવતે છતે જીવન્મુક્ત કર્મયેગી બને છે. ૧૪.
आत्मैव ब्रह्मरूपोऽस्ति कालस्य भक्षको महान् । अकालो निभयो नित्यो, ज्ञात्वा वो भवति प्रभुः ॥१५॥
સર્વ જગતના પદાર્થોમાં એક આત્મરૂપ પદાર્થ જ એ છે કે જે જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય–ઉપયોગ સ્વરૂપ ગુણેથી ચુત સત્તાએ બ્રહ્મ-જવરૂપ જ છે. અને તેને દ્રવ્યવભાવે ક્ષણે ક્ષણે વિનશ્વરતારૂપ કાલ ભક્ષણ નથી જ કરી શકતા. તેથી સંગ્રહાયથી સદા કાલાતીત છે. તેમજ વાસ્તવિકતાઓ આત્મ-રવરૂપને મરણાદિક સાત માને કે ભય થતું નથી, તેથી તે નિર્ભય છે, તેમજ આત્મા અસંખ્ય-પ્રદેશનું
ગૃહ કદાપિ નાશ પામતું ન હોવાથી અસંખ્ય-પ્રદેશિત્વપણે નિત્ય જ છે. આવું આત્મસ્વરૂપનું જ્ઞાન સમજીને આત્મા પુદગલભાવથી સ્વતંત્ર-મુક્ત થતાં સ્વયં પિતાના સ્વરૂપને પોતે જ હવામી થાય છે. ૧૫
For Private And Personal Use Only