________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૫૩ ]
परद्रव्यस्य पर्याया, नास्ति रूपेण ते निजे । आत्मनो निजपर्याया, अस्तिरूपेण चाऽऽत्मनि ॥४८७ ॥
આત્માથી અન્ય દ્રવ્યના પર્યાયે તે આત્મામાં નાસ્તિરૂપે રહેલા છે. અને આત્માના જે પેાતાના પર્યાયેા છે તે આત્મામાં અસ્તિત્વ રૂપે રહેલા છે. ૪૮૭,
જ્ઞેય યત્ત્વેન, ઘતિ-નાસ્તિમય નમ્ । आत्मन एव पर्यायो, भिन्नाभिन्नो ह्यपेक्षया ॥ ४८८ ||
આ જગત્ જ્ઞેય પર્યાય રૂપથી અસ્તિ-નાસ્તિમય છે. અપેક્ષા વડે આત્માના જ ભિન્ન અને અભિન્ન પોંચે છે. ૪૮૮,
ગતો વિશ્વ વાડડમા, સ્વદ્રવ્ય-પર્યવૈ:।
अस्मि नाऽस्मि ह्यपेक्षातो, जानामि स्वं गुणालयम् ||४८९ ||
આથી કરીને આત્મા સ્વ અને પરદ્રવ્યના પાઁયા વડે વિશ્વવ્યાપક છે. આ અપેક્ષા વડે અસ્તિત્વ-નાસ્તિત્વરૂપે પેાતાના આત્માને ગુણુના સ્થાનરૂપ જાણું છું. ૪૮૯. दुष्टाचारात्प्रभिन्नोऽस्मि, भिन्नोऽस्मि सर्वदोषतः । दुष्टाचारांच दोषांश्च दूरीकरोमि भावतः ॥ ४९०॥
હું (આત્મા) સ્વગુણુપર્યાયરૂપ જ્ઞાન-દ་ન-ચારિત્ર-સ્વરૂપ ગુણેાનું સ્થાન હાવાથી નિશ્ચયનયથી દુ'ણુ-દુરાચારથી ભિન્ન છું, અને સર્વ દેાષાથી દૂર છુ. અશુદ્ધ વ્યવહારનયની અપે ક્ષાએ પ્રમાદવશ મારામાં દુષ્ટાચાર અને ઢાષા આવેલા છે, તેને હું અનિત્યાદિ ભાવના વડે દૂર કરીશ. ૪૯૦.
For Private And Personal Use Only