________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૪ ]
સર્વ-વ્યસન- મિત્રો, મુત્રં ન યજ્ઞનાનુંામ્ | થૅમ્પસન-મુત્તેજના-મઽત્ત્પત્તિ: ઇશારાતે ॥૪૨॥ વ્યસનામાં સા
હું સર્વ પ્રકારના સનાથી ભિન્ન છું, ચેલા મનુષ્ય સુખને પ્રાપ્ત કરી શકતા નથી. સપ્રકારના વ્યસનાથી મુક્ત આત્માએની આત્મ-ક્તિના સ્વયં પ્રકાશ થાય છે. ૪૯૧
दुःखं व्यसनदोषेण, व्यसनासक्त देहिनाम् । व्यसनत्यागतः शान्तिः सुखं स्वाधीनतः खलुः ॥ ४९२ ॥
વ્યસનાના કારણે ઢાષા ઉત્પન્ન થાય છે અને દ્વેષ અનેક દુઃખાને ઉભા કરે છે. વ્યસનામાં ફસાયેલા મનુષ્યે જરૂર દુઃખી થાય છે. માટે બ્યસનાના ત્યાગ કરવા જોઇએ; તેથી સુખ, શાન્તિ અને સ્વાધીનતાની પ્રાપ્તિ થાય છે. ૪૯૨.
दुर्गुणेभ्यो विमुक्तानां, व्यसनमुक्तदेहिनाम् । दुष्टाचारविमुक्ताना, माऽऽत्मप्रभुः प्रकाशते ||४९३ ॥
ક્રુષ્ણેાથી રહિત, વ્યસનાથી મુક્ત અને દુરાચારાથી દૂર રહેલા જીવે ને સ્વય' આત્મા-પ્રભુ-પ્રકાશિત થાય છે. આત્મમળ પ્રગટ થાય છે. ૪૯૩.
साध्ये तु साध्यबोधाऽऽत्मा, हेतुषु हेतुबुद्धिमान् । निर्मोही समभावी यो, मुक्तात्मा स क्षणाद्भवेत् ||४९४||
જે આત્માને સાધ્ય વસ્તુમાં સાધ્યપણાના આધ હાય અને સાધનામાં સાધનની મુદ્ધિવાળા હાય અને જે નિર્મોહી અને સમભાવી હોય તે ક્ષણમાં મુક્તાત્મા થાય. ૪૯૪.
For Private And Personal Use Only