________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
T૧૪૮] પિતાનાથી અન્ય પદાર્થોના ગુણપર્યાયરૂપે પૂર્ણ સ્વરૂપે પ્રકાશી શકે. આત્મા જ વ અને અન્ય પ્રકાશક છે. ૪૭૦.
जडद्रव्येषु वेत्तृत्वं, नास्ति सत्यं वदाम्यहम् । પ્રત્યક્ષો ના, તેથ: સનિશ્ચય: ૪૭
જડપદાર્થોમાં જ્ઞાનપણું જરા પણ નથી તે હું સાચું જ કહું છું. અને સમસ્ત સંસારને જાણનારો હું જ છું-એ પ્રત્યક્ષ છે. હું દેહમાં રહેવાવાળે છું, એ પણ નિશ્ચય સત્ય જ છે. ૪૭૧.
प्रमाणमत्र मज्झानं, प्रत्यक्ष व्यावहारिकम् । अनन्त ज्ञानपूर्णोऽहं, सत्तया कथ्यते मया ॥४७२॥
અહિંયા વર્તમાનકાળમાં પાંચમા આરામાં, દુષમકાળના યોગે મને જે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, સમ્યગદર્શનસહિત વિદ્યમાન છે, તેના યોગે ઈન્દ્રિય અને મનવડે જે વસ્તુઓને નિશ્ચય કરાય તે વ્યાવહારિક પ્રત્યક્ષ પ્રમાણથી હું વસ્તુતત્ત્વને નિશ્ચય કરું છું. અને તેના સહકાર્યથી ભવિષ્યકાળમાં હું અનન્ત જ્ઞાન-દર્શન- ચારિત્રથી પૂર્ણ થવાને છું. તે વસ્તુ હાલમાં મારા આત્મસ્વરૂપમાં તિરભાવે રહેલી છે. તેને મારા આત્મસ્વરૂપની શક્તિથી વ્યક્તભાવે અવશ્ય હું કરવાનું જ છું. તેથી સ્વરૂપની સત્તાથી એટલે સંગ્રહનયની ઊર્વતા સામાન્ય સત્તાથી હું સંપૂર્ણ જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય – ઉપગરૂ૫ ગુણેથી પૂર્ણ છું, તેમ મારાથી કહી શકાય છે. ૪૭૨.
ગત વર્ષqળsણં, માધ્યામિ દિ શરિતા कर्मावरणनाशेन, भाविनि भगवानहम् ॥४७३॥ હું જ્ઞાન-દર્શન–ચાત્રિની શક્તિથી અનન્ત ધર્મ પરિપૂર્ણ
For Private And Personal Use Only