________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૪૭ ]
આત્મા છું, અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રના સ્વામી છું, તેથી હુ' દ્રીન નથી, ન દાતા છું, ન કામરૂપ છું', કે ન કામવાળા છું, પુરુષવેદરૂપે પણ હું નથી, હું નિદ્નારૂપે નથી કે નિદ્રાળુ પણુ નથી. ૪૬૭. सच्चिदानन्दरूपोऽस्मि, नाहं कर्म न कर्मवान् ।
નાફ નો નાસ્ક્રિબ,-ધાદોડઋણ્યવવાન્ ॥૪૨॥
હું' અસંખ્ય પ્રદેશી જ્ઞાનદર્શન-ચારિત્રમય સચ્ચિદ્વાન’ક્રમય સ્વરૂપવાળા છું, હું કમ નથી કે કર્મવાળા નથી. હું જડ પણુ નથી અર્થાત્ જડથી ભિન્ન ચૈતન્યરૂપે અદશ્ય અને અલક્ષ્ય રૂપ વાળા કુ. ૪૬૮.
शुद्धध्ये स्वरूपोऽस्मि, चैकोऽनेको न नाश्यहम् | ज्ञातृज्ञेयस्वरूपोऽहं स्वपरस्य प्रकाशवान् ||४६९ ॥ હું શુદ્ધ સ્વરૂપના આત્મસ્વરૂપને ધ્યેયભાવે સત્તા રહ્યો છું, તેમજ હું એક અદ્વૈતસ્વરૂપે છુ, મારામાં અન્યનુ અસ્તિત્વ નથી તથા હું અવિનાશી છુ, તેમજ હું આત્મચૈતન્ય સ્વરૂપે હાવાથી જગતના તમામ ચેતન-અચેતન પદાર્થોના જ્ઞાતા છું. અને સર્વ પદાર્થોને સ્વ-પરને પ્રકાશક પણ હું જ છું. ૪૬૯
मत्तः प्रकाशते विश्वं विश्वतो न प्रकाश्यहम् । जडेषु मत्समः कोऽपि नास्ति स्वान्यप्रकाशकः || ४७० ||
મારાથી આત્મજ્ઞાનવડે સર્વ વિશ્વના પ્રકાશ કરાય છે, પણ મને-આત્મ-સ્વરૂપમય પરમ બ્રહ્મને-વિશ્વ કાઇપણ સ્વરૂપે પ્રકાશ કરી શકતું નથી. કારણ કે જે જડપદાર્થો છે તેમાં મારા આત્માસમાન ક'ઇપણ પદાર્થ નથી, કે જે પેાતાના અને
For Private And Personal Use Only