________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૪૪ ]
હું સ્વગને ઇન્દ્ર નથી તેમજ રક કે દાસ નથી. હું વસ્તુતઃ આ કે મ્લેચ્છ પણ નથી હું કલ'કરૂપે કે પ્રતિષ્ઠારૂપે પશુ નથી. હું મનથી રહિત નિર ંજન નિરાકાર પરમ બ્રહ્મસ્વરૂપે જ છું. ૪૫૭.
सर्वपुद्गलपर्याय - भिन्नाऽऽत्मानन्तबोधवान् ।
अहं त्वं तत्प्रभिन्नोऽस्मि, व्यवहारी न निश्चयी ||४५८ ॥
સર્વ જગતના પુદ્ગલના અનન્તપર્યાયેાથી હુ ભિન્ન છું, છતાં તે આત્માના અનન્ત સ્વ-પર સ્વરૂપના મેધ કરનારાજ્ઞાનવાળા છું. તેમજ હું' અહ, ત્વ', તત્—ભવત્ વગેરે ભાવેાથી ભિન્ન છું. તેથી નિશ્ચયનયથી હું વ્યવહારી નથી. નિશ્ચયન્નયથી હું સવથી ભિન્ન છું. ત્યારે વ્યવહારનયથી સ નિક્ષેપ કરાયેલ ભાવાને ભજનારા પણુ છું, એમ મારૂં' સ્વરૂપ અનેકાંતિક છે. ૪૫૮.
दासत्वं जडभीत्याऽस्ति, प्रभुत्वं निर्भयत्वतः । उत्साह आत्मविश्वासा - निरुत्साहस्तु मोहतः ॥ ४५९ ॥
સર્વ જીવાત્માઓને જડ-પુદ્ગલેામાં લાલ રહેલા હૈાવાથી તે ચાલ્યું જવાના હંમેશા ભય રહેલે છે. અને તેથી તે હંમેશા તેના દાસ બનીને રહેàા છે. જ્યારે લાભ તેમાંથી નિકળી જાય છે, ત્યારે તે નિર્ભય અને છે અનેપ્રભુપણુ તેમાં પ્રકટ થાય છે. આત્મવિશ્વાસથી ઉત્સાહ પ્રગટે છે અને માહથી નિરુત્સાહપણુ–પ્રમાદ આવે છે, અને પરાધીનતારૂપ દાસત્વ પ્રાપ્ત કરે છે. ૪૫૯,
For Private And Personal Use Only