________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪૩] હું જન્મ, વૃદ્ધાવસ્થા કે મૃત્યુ રૂપે પણ નથી, તેમજ હું ભેગરૂપે પણ નથી. હું દયા કે હિંસારૂપે પણ નથી, તેમજ નિન્દા, કીર્તિ કે ધનવાળો પણ હું નથી. ૪પ૩. विश्वमस्मिन् न च विश्वस्थो, न प्रेमी प्रेमवानपि । नाहं गृहं रणं नास्मि, नाहं मस्जिश्च मन्दिरम् ॥४५॥
મારામાં સર્વ વિશ્વ અનુભવાય છે, છતાં હું વિશ્વરૂપે નથી, તેમજ વિશ્વમાં શાશ્વતભાવે રહેનારે વિશ્વસ્થ પણ નથી. હું પ્રેમી કે પ્રેમવાળો પણ નથી.તેમજ હું ગૃહ, રણું, મરિજદ કે મન્દિર પણ નથી, ૪૫૪. स्वकीयः परकीयो न, विश्वरूपो न विश्ववान् । निरक्षरोऽक्षरो व्यक्तो मिन्नोऽस्मि सर्वविश्वतः ॥४५५॥
હું પિતાને કે પારકે નથી, હું સંસારમાં રહેવા છતાં સંસારી પણ નથી. હું નિરક્ષર છું, એટલે અક્ષરોથી વાગ્ય નથી. અક્ષર છું, એટલે અવિનાશી છું, વ્યક્ત છું, અને સર્વ વિશ્વથી ભિન્ન છું. ૪૫૫ सात्विकोऽहं न दुष्टोऽहं, नाहं व्रती व्रतं च न । नाहं देवो वचो नाडी, न चाहमिन्द्रियाणि वै ॥४५६॥
હું સાવિકરૂપે નથી તેમજ હું દુષ્ટ પણ નથી, હું વ્રત વાળે કે વ્રતરૂપે પણ નથી, હું દેવરૂપે પણ નથી, વચનરૂપ કે મન્વરૂપ નાડીરૂપે પણ નથી. તેમજ હું ઈન્દ્રિરૂપે પણ નથી. ૪૫૬.
नाहमिन्द्रो न रोऽपि, चार्यम्लेच्छो न वस्तुतः। कलङ्क न प्रतिष्ठाऽहं, मनोऽतीतो निरञ्जनः ।।४५७॥
For Private And Personal Use Only