SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪] ન તે હું ગૃહસ્થ છું, કે ન સંન્યાસી છું, સંસારના સર્વ રૂપિથી હું રહિત છું, ન તે હું રોગી, રાષી, ક્રોધી કે લેભી છું. ૪૪૯ नाहं मानो न दम्भोऽहं नाहं कामो न वैरवान् । न शत्रुर्नास्मि वा मित्रं, पिता माता न बालकः॥४५०॥ હું માનરૂપ, દંભરૂપ, કામરૂપ કે વેરી પણ નથી. ન તે હું કઈને મિત્ર છું, શત્રુ છું, હું માતા, પિતા કે બાળકરૂપે પણ નથી. ૪૫૦. नाहं वृद्धो युवा रोगी, नारको न च देवता । नाहं तिर्यग् न नामाऽहं, नाहं दृश्यो न तारकम् ॥४५१॥ હું વૃદ્ધ કે યુવાન નથી, હું રેગી પણ નથી. તેમજ નારક, દેવ કે તિર્યંચ પણ નથી. મારૂં કેઈ નામ નથી. હું કઈ દશ્ય વસ્તુ પણ નથી. તેમ જ તારક એટલે વાહનરૂપે પણ નથી. અથવા તારક એટલે આકાશના તારા, નક્ષત્રરૂપે પણ નથી. ૪૫૧. કરો તમો ના, નાદું માનુ રાજ | नास्मि पापं तथा पुण्यं, पुद्गलो न च पुद्गली ॥४५२॥ હું (આત્મા) પ્રકાશરૂપે, અંધકારરૂપે, સૂર્યરૂપે, ચન્દ્રરૂપે કે ગ્રહરૂપે પણ નથી. ન તો હું પુણ્ય કે પાપરૂપે છું, હું પુદગલ નથી, તેમ જ પુદગલયુક્ત કઈ પદાર્થ નથી. ૪પર. नाहं जन्मजरामृत्यु-नहिं भोगो न भोगवान् । नाहं दया न हिंसाहं, निन्दाकीर्तिन वित्तवान् ॥४५३॥ For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy