________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪] प्रकृतिः प्रकृतेः कर्ती, स्वात्मा कर्ता निजाऽऽत्मनः । इत्येवं साक्षिबुद्धया यो, वेत्ति तस्य न बन्धता ॥४४२॥
જડ એવી પ્રકૃતિ પ્રકૃતિના ગુણ-પર્યાને ઉત્પન્ન કરનારી છે અને જ્ઞાનમય આત્મા પિતાના આત્મગુણ–પર્યાને ઉત્પન્ન કરે છે. એ પ્રમાણે સાક્ષિસ્વરૂપે પિતાને જે પિતાને સમજે છે તેને કમને બન્ધ થતો નથી. ૪૪૨. विश्वस्थोऽपि न विश्वस्थो, विदेहो देहवानपि । न प्राणाः प्राणसंस्थोऽपि, कर्मसङ्गी न कर्मवान् ॥४४३॥
વિશ્વ જગમાં રહેલું હોવા છતાં પણ રાગદ્વેષમય પરિણામોને અભાવ હોવાથી સંસારમાં રહેલો ગણાતો નથી. શરીરને ધારણ કરનાર હોવા છતાં પણ તેમાં મૂછો નહિ હોવાથી વિદેહ ગણાય છે. દશે પ્રાણેને ધારણ કરનાર હોવા છતાં પણ તેમાં મમતા નહિ હોવાથી પ્રાણરહિત ગણાય છે, તે જ પ્રમાણે અઘાત કર્મો શરીર વગેરે કર્મ અને દેહથી થાતી ક્રિયાવંત હેવા છતાં પણ ઔદયિક ભાવે મનની પ્રવૃત્તિ વિના, નવા ભવને યોગ્ય કર્મ ન કરતે હોવાથી સમર્િહનયની અપેક્ષાએ તે આત્મા અકર્મવાનું થાય છે. ૪૪૩. રાવાયો જ ઇન્દ્રોડ૬, ૧ ૨ વો મુકતથા नाहं स्नेहो न वा रुक्षो, नाहं स्थूलो न वर्तुलः ॥४४४॥
જે કે શબ્દથી–સંજ્ઞાથી વાચ્ય હોવા છતાં હું પણ શબ્દવરૂપ નથી. તેમ જ મારું સ્વરૂપ અરૂપી હોવાથી હું લઘુ કે ગુરુ નથી પણ અગુરુલઘુ મારૂં સ્વરૂપ છે. તેમજ હું નેહવંત કે હુ પણ નથી તેમજ સ્થૂલ કે ગેળ પણ નથી, ૪૪૪.
For Private And Personal Use Only