________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩૮ ]
પ્રકૃતિથી શરીર અને મન અનુકૂલ કર્યાં વગર કદાપિ પણુ આત્માઓના વિકાસ થઇ શકતા નથી. પ્રકૃતિમાં રહેલા છતે પણ નહિ લેપાયેàા નિઃસ`ગી આત્મા જ્ઞાની અને કેવલી મને છે. ૪૩૫.
પ્રજ્રતિજ્ઞેયવાઽતિ, વાડમા જ્ઞાનસ્ય વાન્ । आत्मा तु प्रकृतिं वेत्ति, प्रकृति नं च चेतनम् ||४३६ ||
સાંખ્યમત પુરુષ-ચેતન અને પ્રકૃતિ-જડ બન્નેને સવરૂપે માને છે. તેથી પૂજ્યશ્રી જણાવે છે, કે પ્રકૃતિ જ્ઞાનસ્વરૂપ નથી. પણ જ્ઞેય એટલે જાણવા ચેાગ્ય છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ બન્નેના અનાદિકાલથી આજ સુધી નિત્યસબંધ ચાલ્યા આવે છે, તેથી જેની જ્ઞાનશક્તિના વિકાસ થાય છે તેવા આત્મા પ્રકૃતિના ગુણ-પર્યાયને જાણે છે, પર’તુ પ્રકૃતિ જડ હાવાથી આત્માના સ્વરૂપને જાણી શકતી નથી. ૪૩૬. प्रकृतिनायकः स्वाऽऽत्मा, प्रकृतिर्हि जडजगत् । आत्मा प्रकृतिकार्याणां कर्ताऽपि चाक्रियः स्वयम् ॥४३७॥
આત્મા જ્ઞાતા-કર્તા-ભેાક્તા હેાવાથી પ્રકૃતિના સ્વામી છે. અને જડ-અચેતન જે જગત્ તે પ્રકૃતિસ્વરૂપ છે. વૈભાવિક દશામાં વતતા આત્મા પ્રકૃતિના કાર્યો કરે છે. તેથી ક હોવા છતાં પણ સ્વરૂપને પ્રાપ્ત થયેલેા આત્મા સ્વયં અકર્તી છે. ૪૩૭.
प्रकृतिसर्वकार्येषु, साक्ष्याऽऽत्मा भवेद् यदा । तदाऽऽत्मा प्रकृतियोगात्, निर्बन्धः सक्रियोऽपि वै ॥४३८ ॥
For Private And Personal Use Only