SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૩૭ ] આધારે સત્ય દેવ-ગુરુ-ધમ ઉપરના શ્રદ્ધા-જ્ઞાનના પ્રકાશ કરે છે. ૪૩૧, आत्मैव सद्गुरुर्देवो, धर्मश्च निश्चयात्स्वयम् । यस्यात्मा सद्गुरुर्जातः तस्यात्मा जायते प्रभुः ॥ ४३२ ॥ નિશ્ચયનયની અપેક્ષાએ જો વિચાર કરીએ તે આત્મા જ સ્વય' સાચા દેવ, ગુરુ અને ધર્મ છે. અને એમ સભ્યજ્ઞાનપૂર્વક સમજીને જેણે પેાતાના આત્માને સદ્ગુરુ બનાન્યેા છે, તેના આત્મા સ્વયં પરમાત્મારૂપે બને છે. ૪૩૨, आत्माधीना भवेद्यस्य, प्रकृतिस्तस्य वेगतः । आत्मोन्नतिर्भवेत्स्पष्टा, ज्ञानं सुखं च वर्द्धते ॥४३३ || જે ભવ્યાત્માએ આત્માને આધીન પેાતાની પ્રકૃતિને કરી હોય તે આત્માએ અલ્પકાલમાં જ પેાતાના આત્માની ઉન્નતિ કરે છે અને સમ્યગ્જ્ઞાન-દર્શન તથા ચારિત્રથી યુક્ત મની જ્ઞાન અને સુખને વધારે છે. ૪૩૩, प्रकृतियोगमालम्ब्य ज्ञानानन्दस्य रूपकम् | प्रकाशन्ते निजात्मानं, जना आत्मपरायणाः ॥ ४३४ ॥ આત્મા પ્રકૃતિના ચેાગતુ' આલમન લઇને એટલે પ્રકૃતિને પેાતાના વશમાં કરીને જ્ઞાન અને આનન્ત્સ્વરૂપ પેાતાના આત્માને પ્રકાશિત કરે છે-આત્મ-પરાયણ પુરુષા પરમાનન્દના અનુભવ કરે છે. ૪૩૪. आत्मनो न विकाशोऽस्ति, कदाचित्प्रकृतिं विना । प्रकृतिस्थोऽपि निःसङ्गो, ज्ञानी भवति केवली ||४३५ ॥ ' For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy