________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩૬] सागरस्य तरंगा ये, भिन्ना न सागराद् यथा । तथा भिन्ना न धर्मा स्युः, जैनधर्मोदधेः खलु ॥४२८॥
જેમ સાગરના તરંગે સાગરથી ભિન્ન નથી તેમ સર્વે ધર્મો એક એક નયની અપેક્ષાને આધીન હોવાથી તરંગે સમાન ગણાય છે. તેથી તેમાં જૈનધર્મને એક એક અંશ વતે છે. જૈનધર્મરૂપ મહાસમુદ્રમાં સર્વે ધર્મરૂપ તરંગ સમાઈ જાય છે. તેથી સર્વે ધર્મો જૈનધર્મથી જુદા નથી. ૪૨૮
यथोदधिं विना न स्युः, तरङ्गाश्च तथा मतम् । जैनधर्म विना सर्व,-धर्मान् विद्धि ह्यपेक्षया ॥४२९॥ જેમ સમુદ્ર વિના તરંગાને સંભવ નથી, તેમ સર્વ જગદવ્યાપિ જૈનધર્મ વિના અન્ય ધર્મોને સંભવ નથી, તેમ તમારે નિશ્ચયપૂર્વક અપેક્ષાથી જાણવું. ૪ર૯.
अन्यदर्शन धर्मषु, यत्सत्यं च प्रदृश्यते । तत्सत्यं जैनधर्मस्य, ज्ञेयं सापेक्षदृष्टितः ॥४३०॥
અન્ય સર્વ દર્શનરૂપ ધર્મોમાં જે સત્યના અંશે જણાય છે, તે જૈનધર્મના જ અંશે સમજવા. કારણ કે–જૈનધર્મ વિના અન્ય ધર્મોમાં સંપૂર્ણ સત્યતા નથી, તેમ અપેક્ષાથી સમજવું. ૪૩૦.
सर्वनयादिसापेक्ष-दृष्ट्या माध्यस्थदेहिनाम् ।
દેવપુરઘળાં, શ્રદ્વાજ્ઞાને પરાસ્ત કરી જે આત્માઓ માધ્યચ્યભાવને ધરનારા હોય છે તેઓ સવ નાની, સર્વ અંગેની, સર્વ નિક્ષેપની અપેક્ષાદષ્ટિને
For Private And Personal Use Only