________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૧૩૨ ]
સત્યને પારખે છે, વિવેકપૂર્વક સારાસારના વિચાર કરીને સત્યને ગ્રહણ કરે છે અને અસત્ય ( જૂઠી ) વસ્તુના ત્યાગ કરે છે. ૪૧૪.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अतस्ते ब्रह्मसंसक्ता, भवन्ति ब्रह्मरागतः ।
विस्मृत्य सर्वसंसारं भवोदधिं तरन्ति ते ॥ ४१५॥
"
અને તેથી તેએ પરમબ્રહ્મના રાગવાળા હૈાય છે અને પરમબ્રહ્મના રાગથી સમસ્ત સંસારના ત્યાગ કરીનેસ'સારસમુદ્રને તરી જાય છે. ૪૧૫.
इत्येवं हृदि विज्ञाय, मनोलयं कुरुष्व भोः । यावन्मनो भवेत्तावत्संसार एव कथ्यते ॥ ४१६ ॥
એ પ્રમાણે હૃદયમાં આત્મસ્વરૂપને ઓળખીને હું ભળ્યાત્મન્ ! મનને આત્મસ્વરૂપના ચિંતવનમાં સ્થિર કર. કારણ કે જ્યાં સુધી મન સંકલ્પ-વિકલ્પથી યુક્ત હોય છે, ત્યાં સુધી જ સસાર કહેવાય છે. ૪૧૬,
वारय ज्ञानशक्त्या भो, यत्र तत्र भ्रमन्मनः । अन्तर्मुखं मनः कृत्वा, ब्रह्मरूपं विचिन्तय ॥ ४१७॥
હે ભવ્યાત્મન્ ! તું જ્ઞાન-દર્શન-ચારિત્રની શક્તિ વડે આમ તેમ વિષયમાં ભમતા મનને કાબૂમાં કરીને અને આત્મસ્વરૂપના દર્શનમાં સ્થિર કરીને—અન્તર્મુખ બનાવીને પરમ બ્રહ્મસ્વરૂપનું એકામ્રભાવે ચિન્તન કર. ૪૧૭, आत्मशुद्धोपयोगेन, मनोजयो भवेत्खलु । जायते केवलज्ञानं कोकालोकप्रकाशकम् ||४१८॥
For Private And Personal Use Only