________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ! ]
કાયમ તે ટકવાવાળે! અને પૂર્ણાનન્દને પ્રકાશ કરનારા
આપનારા છે. ૪૧૦
સર્વવિશ્વનને સાધૈ, મનોમૈત્રી ન શાશ્વતી । શુદ્ધાડડમનેમતો મૈત્રી, સવૈ: સાધૈ મુત્રમા (૪૨૧
સર્વ જગતના મનુષ્યેાની સાથે મનેાભાવથી કરેલી મૈત્રી સ્વામય હોવાથી કાયમ ટકતી નથી, તેથી તે શાશ્વત ગણાતી નથી. જ્યારે શુદ્ધ આત્મપ્રેમથી જગતના પ્રાણીઓ સાથે જે મૈત્રી કરાય છે તે શાશ્વત સુખને આપનારી થાય છે. ૪૧૧.
शुद्धाssस्मप्रेममेलेन, निष्क्रामा विश्वमित्रता | मनोभेदेन भेदो न, तत्राऽऽत्मरसवेदनम् ||४१२॥
શુદ્ધ આત્મપ્રેમથી જે પરસ્પર મેળાપ થાય છે તે નિષ્કામ હાય છે અને સ'સારના સર્વજીવા પ્રત્યે એક સરખા હોય છે, તેમાં મનના ભેદથી ભેદપણું નથી હતુ... અને તેથી તે આત્મસુખને આપનારા થાય છે. ૪૧૨.
मनःप्रभिन्नजीवानां विचारेषु च कर्मसु ।
રામરૂપી ન વૃત્તિ, સમવેન વિપક્ષળાઃ ॥૪૨॥
પ્રાણીઓના મન પરસ્પર ભિન્ન હાવાથી આચારો અને વિચારામાં હુમેશા ભિન્નતા રહેવાની. પરંતુ ડાહ્યા માણુસા સમભાવી હાવાથી મનથી તેમાં રાગ કે દ્વેષ કરતા નથી. ૪૧૩,
सापेक्षदृष्टितस्तत्र, सत्यं पश्यन्ति कोविदाः । सत्यं गृह्णन्ति मिथ्यात्वं त्यजन्ति च विवेकतः ॥ ४१४ || પંડિત પુરુષા હુ'મેશા અપેક્ષા દષ્ટિએ જોનારા હોવાથી
For Private And Personal Use Only