SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૩૦ ] विचाराचारभेदेन, यत्सख्यं तन्मन:कृतम् । તસાદ નિ , મનોરામ રાવતમ્ loણા પ્રાણિઓના આચાર અને વિચાર ભિન્ન હોવાથી સ્વાર્થની સિદ્ધિ માટે જે પરસ્પર મિત્રતા કરેલી હોય છે તે મિત્રતા ક્ષણિક-થોડા વખત માટેની સમજવી. એવી સ્વાર્થી મિત્રતામાં મન મળેલું ન હોવાથી તે લાંબે વખત ટકતી નથી. ૪૦૭. विचाराचारतो भिन्न, यत्सख्यमात्मनः कृतम् । શાશ્વત નિર્વિકલ્પ ૨, મરાપુરા | I૪૦૮ના વિચાર અને આચારની ભિન્નતા હોવા છતાં પણ જે મિત્રતા નિસ્વાર્થભાવે આત્મા સાથે કરેલી હોય છે તે મિત્રતા શાશ્વત-કાયમી, સંકલ્પ-વિકલ્પ વિનાની અને અનંત સુખને આપનારી છે. ૪૦૮. सर्वथा सर्वदा नृणां, विचाराचारतुल्यता। तया मैत्री न भूता हि, भाविनि न भविष्यति ॥४०९॥ સર્વ પ્રકારે અને સર્વ કાલમાં સર્વ મનુષ્યોના વિચારે અને આચાર સરખા નથી હતા અને તેથી ભૂતકાલમાં મૈત્રી થઈ નથી અને ભવિષ્યકાળમાં થશે નહિ. ૪૦૯. आत्मस्वरूपभावेन, सख्यं येषां प्रजायते । મોડલrd ૨ નિત્ય, પૂજારામ | જ્યારે આત્મસ્વરૂપભાવથી સર્વ જીવાત્માઓની ઉપર જે મૈત્રીભાવ થાય છે, તે મૈત્રીભાવ મનથી ન જાણી શકાય, પરંતુ For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy