________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૭] મોહમાં પડેલો છે તે જીવ જીવવા છતાં પણ મરણ પામ્યા તુલ્ય સમજ. ૩લ્પ
आत्मानन्दरसी ज्ञानी, मोक्षार्थ देहधारकः । प्रवृत्तौ वा निवृत्तौ वा, समभावेन वर्तकः ॥३९६॥
જે ભવ્યાતમા આત્મ-સ્વરૂપના આનંદને રસીઓ છે. તે મોક્ષપ્રાપ્તિને માટે જ દેહને ધરતે હોવાથી સૂક્ષમ કે બાદર કોઈપણ જીની પીડા ન થાય એવા ઉપગપૂર્વક ચારિત્રને ધરતો હોવાથી સંસારની સર્વ પ્રવૃત્તિમાં કે નિવૃત્તિમાં સમભાવપણે રહે છે. ૩૬.
जीवे जीवे मतिर्भिन्ना, रुचिभिन्ना स्वकर्मतः । मुहुर्मुहुः प्रजायन्ते, नवीनाः बुद्धिपर्यवाः ॥३९७॥ પ્રત્યેક જીવમાં ભિન્ન ભિન્ન પ્રકારની બુદ્ધિ હોય છે, અને રુચિ પણ ભિન્ન ભિન્ન હોય છે. તેથી પ્રત્યેક જીવના પોતપોતાના કર્મવશ નવીન પ્રકારના બુદ્ધિના પર્યાયે વારંવાર ઉત્પન્ન થાય છે. તેથી જન્મથી લઈને મરણ પર્યન્ત એક પ્રકારની બુદ્ધિ હેતી નથી. ૩૯૭.
विचारा न स्थिराः सन्ति, विश्वस्थसर्वदेहिनाम् । उत्पादश्च विनाशो हि, विचाराणां भवेत्सदा ॥३९८॥
સંસારમાં રહેતા સર્વ પ્રાણિઓના વિચારો હંમેશા એકસરખા સ્થિર નથી રહેતા, પરંતુ બુદ્ધિ અનુસાર વિચારમાં પણ સદા ફેરફાર થયા જ કરે છેમતલબ કે એક વિચાર ઉત્પન્ન થાય છે તે બીજે નાશ પામે છે. ૩૯૮,
For Private And Personal Use Only