________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨૮ ] यावन्मनो भवेत्ताव,-द्विचाराचारभेदता । विश्वस्थसर्वलोकानां,-दर्शनधर्मकर्मसु ॥३९९॥
સંસારમાં રહેલા સર્વ પ્રાણિઓના દર્શન-તત્વજ્ઞાન, ધર્મ– આચરણ અને કર્મ–અનુષ્ઠાનેમાં જ્યાં સુધી મન રહેલું છે ત્યાં સુધી વિચાર અને આચરણની ભિન્નતા રહેવાની જ. ૩૯૯
विश्वस्थसर्वजीवानां, वैचित्र्यं दृश्यते च यत् । तत्तु मनामभेदेन, तथा कर्मप्रभावतः ॥४००॥ अतो विचारकार्याभ्यां, धर्मैक्यं विश्वदेहिनाम् । न भूतमद्यपर्यन्तं. भाविनि न भविष्यति ॥४०१॥
સંસારમાં રહેલા સર્વ જીવોની અનાદિકાળથી જે વિચિત્રતા દેખાય છે તે મનના સંકલ્પ-વિકલ્પ ભેદથી અને કર્મના પ્રભાવથી છે. સંસારના જીની વિચાર અને કાર્યમાં એકપણું–એક ધર્મપણું આજ સુધી થયું નથી અને ભવિષ્યમાં થશે નહિ. ૪૦૦-૪૦૧.
मनोभेदेषु लोकेषु, ज्ञानी समत्वधारकः ।
आत्मज्ञानोपदेशश्चः ददाति विश्वदेहिनः ॥४०२॥ જગતમાં સર્વ લેકમાં પૂર્વ કર્મ અને વર્તમાનમાં જેઓને સંસર્ગ હોય, તેના કારણે સર્વમાં જુદા જુદા મનેની વિચારધારા ચાલતી હોય છે. માટે સમ્યજ્ઞાની સર્વ જી પ્રત્યે સમત્વ ભાવને ધારણ કરીને સર્વ વિશ્વના જીવો ઉપર ઉપકાર કરવાની ધારણાથી આત્મજ્ઞાનની શુદ્ધતા થાય, પવિત્ર આચારવિચારે થાય-તે ઉપદેશ કરવો જોઈએ ૪૦૨,
For Private And Personal Use Only