________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[૧૨૬ ]
સત્તાએ આપણા આત્મા સર્વ જંગમાં વ્યાપક છે અને કેવલજ્ઞાનની શક્તિથી વ્યક્તરૂપે વ્યાપક છે. તેથી અપેક્ષાએ આત્મા કેવલજ્ઞાનની શક્તિથી સર્વવ્યાપક છે. દેહવ્યાપકલાવે વ્યક્તિરૂપે પેાતાના નાના આત્મા વ્યાપકભાવે ગ્રહણ કરાયેલેા સમજવા. ૩૯૨,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अध्यात्मशान्तिवाञ्छा चेत्कुरु ब्रह्मप्रचिन्तनम् । देहाध्यास विनिर्मुक्त्या, - ब्रह्मशान्तिः प्रकाशते ॥ ३९३ ॥ હું ભવ્યાત્મન્ ! જો તું અધ્યાત્મ-શાન્તિની ઇચ્છા રાખતા હૈ। તે નિર ંતર ૫રમ · બ્રહ્મસ્વરૂપનું ચિન્તન કર. અને સ્ત્રીધન-કુટુંબ-પરિવારરૂપ પુદ્દગલમય દેહની મમતા છેાડી દે, જેથી પરમશાન્તિ પ્રગટ થશે. ૩૯૩.
सर्वजातीय संकल्प - विकल्पस्य निरोधतः । आत्मशान्तिर्भवेत्पूर्णा, नान्यथा कोटियत्नतः ॥ ३९४ ॥ બધા પ્રકારના સારા કે નરસા મનના સકલ્પ અને વિકલ્પે રાકવાથી પૂર્ણ –અખંડ આત્મશાન્તિની પ્રાપ્તિ થાય છે. મનના સકલ્પ-વિકલ્પાને રામ્યા સિવાય ક્રોડ યત્ન કરવા છતાં પણ આત્મિક શાન્તિ પ્રાપ્ત થતી નથી. તેથી જ કહેવાય છે કે, · મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. ' ૩૪.
" *
अश्या मृतो भक्तो, ब्रह्मरूपेण जीवति । जीवन्नपि स ज्ञेयो, मृतो मोहेन जीवकः || ३९५ ||
જ્યારે મનમાંથી ‘હું
મારૂં' એવી ભાવનાએ નાશ પામે છે ત્યારે ભક્ત બ્રહ્મસ્વરૂપે જીવે છે. પણ જે ગળાડૂબ
For Private And Personal Use Only