________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૫] ત્યારે તે સવ ભવ્યાત્માઓને આત્મ-જીવનની–પરમ શ્રેષ્ઠ બ્રહ્મસ્વરૂપની સ્મૃતિમય જીવન–ભાવના ઉત્પન્ન થશે. ૩૮૮,
आत्मैक्यं जगता साध, कृतं येन निजाऽऽत्मना । વિશ્વતસ્ત નાશ ૨, વિશ્વના રિત નો તરઃ ૨૮/
જ્યારે ભવ્યાત્માઓને સર્વ જગતના જીવો પ્રત્યે એક આત્મસ્વરૂપની ભાવના જાગૃત થશે ત્યારે તે ભવ્યાત્માઓ પિતાના આત્મા સમાન સર્વ જીવને ગણશે, વિશ્વના જીવથી ન તે તેને નાશ થાય છે, અને તેનાથી વિશ્વના જીવેને નાશ પણ થતું નથી, મતલબ કે અભેદ–બધું એકમેક થાય છે. ૩૮૯
आत्मनो नवधा भक्तिं, विना किञ्चिन्न रोचते । यस्य तस्य हि भक्तस्य, हृदि व्यक्तः प्रभुभवेत् ॥३९०॥
જે ભક્તના આત્મામાં નવ પ્રકારની ભક્તિ દેવગુરુ-ધર્મ પ્રત્યે પ્રકટ થાય છે, અને તે સિવાય બીજું કંઈ તેને રુચતું નથી, તે ભક્તના હૃદયમાં પરમાત્મા પ્રગટ થાય છે. ૩૯૦
ब्रह्मणो भावनादृष्टिः, सर्वत्र व्यापिका यदा। तदाऽऽत्मनः समष्टित्वं, जायते ज्ञानशक्तितः ॥३९१॥ જયારે ભવ્યાત્માઓની ભાવનામય દૃષ્ટિ સર્વત્ર જગતના જી પ્રત્યે બ્રહ્મ સ્વરૂપ વ્યાપક થાશે, ત્યારે ભવ્યાત્માઓને હદય પ્રદેશમાં સર્વ આત્માઓ પ્રત્યે સમાનભાવ, સમ્યકજ્ઞાનની શક્તિથી પ્રગટ થશે. ૩૯૧.
विराट्रप्रभुनिजाऽऽत्मैव, केवलज्ञानशक्तितः। __व्यष्टिसमष्टिरूपोऽस्ति, शक्तिव्यक्तिस्वरूपतः ॥३९२॥
For Private And Personal Use Only