________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[222]
જે ભ્રખ્યાત્માને આત્મામાં સુખ રહેલુ' છે તેવા વિશ્વાસ છે તેવા આત્માએ સ`સારભ્રમણ અને કામને નાશ કરે છે. સ'સાર અને માક્ષને વિષે નિષ્કામી આત્મા બ્રહ્માનન્દના અનુભવ કરે છે. ૩૪૧.
अरूपी त्वं स्वयं ब्रह्म, शुद्वाऽऽत्मासि स्वसत्तया । અવશ્ય પહેં નાસ્તિ, રાન્ટારીયો નિગ્રનઃ ॥૨૪॥
તુ પાતે સ્વસ્વરૂપથી અરૂપી, નિર ંજન, શુદ્ધાત્મસ્વરૂપ છે, એટલે સહજભાવીસ બ્રહનયની સત્તાથી છે. જેમ કે આકાશને અપઢત્વ હોવાથી આકાશ પગવાળુ કહેવાતું નથી, તેમજ જેનુ સ્વરૂપ વ્યવહારના શબ્દ-વાકયાથી અવાસ્થ્ય હાવાથી-વચનાતીત હાવાથી નિરજન-નિલે પ છે, તેમ આત્મા પણ દ્રશ્ય-સ્વરૂપે અરૂપી-હાવાથી અને સગ્રહનયની અપેક્ષાએ નામરૂપ આકાર ન હાવાથી તુ શબ્દાતીત અને નિર્જન છે. ૩૪૨.
शब्दब्रह्मप्रदक्षत्वं दक्षत्वं न निजाऽऽत्मनः ।
1
व्यर्थ शास्त्रश्रमस्तस्य ह्यजागलस्तनो यथा ॥३४३॥ હું ભળ્યાત્મન્ ! તું ભલે ન્યાય-વ્યાકરણ આદિ શાસ્ત્રામાં દક્ષ હાય પરંતુ જો તને તારા આત્મ-સ્વરૂપનુ' મરામર ભાન ન હાય તે! બકરીના ગળામાં રહેલા સ્તનની માફક તારા શાસ્ત્રાભ્યાસ બધા વ્યથ છે. ૩૪૩.
आत्मसुखं विना विश्व-लोका अशान्तिधारिणः । किञ्चित्सुखं न विश्वस्थ - लोकानां भोगतोऽपि वै ॥ ३४४॥
For Private And Personal Use Only