________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૨] જ્યાં સુધી આત્મ-સ્વરૂપના સુખને અનુભવ જગતના લેકેને ન થાય અને તેને વિશ્વાસ પણ ન બેસે ત્યાં સુધી કદાપિ તેઓને જરાપણ શાંતિ નથી મળવાની, તેમ વિષયના ભેગથી જગતના જીવોને શાંતિ નથી મળવાની. ૩૪૪
आत्माऽऽहारश्चिदानन्दो, देहाऽऽहारश्च पुद्गलम् । चित्ताहारो विचारश्च, वाण्याहारः सुभाषणम् ॥३४५॥
આત્માને આહાર ચિદાનન્દ છે, એટલે જ્ઞાન-દર્શનચારિત્રમય જે આત્મ-રમણ એ જ આત્માને ખરે આહાર છે. દેહ-શરીરને આહાર પૃથ્વી-પાણી-વાયુ-અગ્નિ અને વનસ્પતિના પુદ્ગલેને ભેગ છે. મનને આહાર નાના પ્રકારના સંકલ્પ-વિકલ૫મય જે વિચારે તે છે અને વાણીને આહાર મધુર વાણું છે. વાણું ચાર પ્રકારની છે. પરા, પશ્યન્તી, મધ્યમાં અને વૈખરી. તેમાં સુશોભિત વચને બેલવા રૂપ વૈખરી વાણું જ ખરી વાણી છે. ૩૪૫ ગમન સંગીષ્મ, ગ્રાઇsણા મોદી रागद्वेषौ विना देह-जीवनं कुरु पुद्गलैः ॥३४६॥
હે ભવ્યાત્મન ! તું આત્માના સ્વરૂપને-બ્રહ્મમય વિચારણને આહાર કર અને રાગ-દ્વેષ કર્યા વિના શરીરને અનુકૂલ એવા પુત્રને આહાર કરી શરીરને ટકાવી આત્માની આરાધના કરજે. ૩૪૬.
साचिकाऽऽहारतः सत्त्वं, सच्चात्ज्ञानं प्रजायते । सर्वकामस्य रोधेन, साविकमुच्यते तपः ॥३४७॥
For Private And Personal Use Only