________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૯ ]
रागो द्वेषस्तथा कामो, येषां हृत्सु न जायते । તેવાં હિ સર્વે સત્ત, વન્યાય ન મળાયતે ॥૨૨૪
જેએના હૃદયમાં રાગ-દ્વેષ-કામ-ક્રોધ-માન-માયા-લાભ આદિ કષાયે નથી ઉપજતા તે મહાપુરુષાને સ સંસાર સમભાવમય લાગતા ડાવાથી અન્યનને માટે થતા નથી. ૩૩૪.
विश्वस्य सर्वजीवा हि, सन्ति कामस्य सेवकाः । निष्कामस्य सुखं सदा ॥ ३३५ ॥
अकामस्य न दासत्वं
આ સ'સારના સર્વ જીવે વિષય-ભાગના દાસ બનેલા છે. જેએ અકામી હાય છે, તેમને દાસપણુ' ભાગવવુ' નથી પડતું, નિષ્કામી સદા સુખી હોય છે. ૩૩૫.
सुखबुद्धिर्न भोगेषु येषामात्मसुखैषिणाम् ।
तेषां हि पारतन्त्र्यं न, प्रतिबन्धो न कुत्रचित् ॥ ३३६ ॥ જેએ આત્મ-સુખના અભિલાષી છે તેએ કામ-લાગામાં સુખ છે એમ કર્દિ માનતા નથી, તેથી તે કાઇના દ્વાર પણ મનતા નથી, અને તેઓને ક!ઇ જાતનું' કચાંયપણ અન્યન નથી હતું. તે આત્મસુખમાં લીન હૈાય છે. ૩૩૬,
प्रतिबन्धोऽस्ति कामेन, परायत्तं मनो भवेत् । कुत्रापि प्रतिबन्धत्वं नास्ति निष्कामदेहिनाम् ||३३७॥ જગના સવ પ્રાણિઓ કામ-રાગવડે અન્યાયેલા છે. અને તેઓનુ` મન પણ તેમાં જ ફસાયેલુ છે. નિષ્કામી પ્રાણિઓને જગમાં કયાંય પણ કાઇ જાતના પ્રતિબન્ધ-રૂકાવટ નથી હોતી. તેઓ સ્વતંત્ર અને સ્વૈરવિહારી હાય છે. ૩૩૭,
For Private And Personal Use Only