________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૮ ]
હે ભવ્યાત્મન્ ! સ્ત્રી અને ધન એ સદા કારાગૃહ સમાન જ બહિરાત્મબુદ્ધિવાળા એટલે જડપદાર્થોમાં સુખ માનવાવાળા છે, તેને નિશ્ચે આ આખુ જગત્ કારાગૃહ સમાન જ બને છે. ૩૩૦.
છે, અર્થાત્ જે
पाशवत्कामभोगेषु, लिप्तानां दुःखराशयः । विज्ञाय कामभोगेषु, स्निह्यन्ति नैव साधवः ||३३१॥
ઇન્દ્રિયાના એક એક વિષયમાં લુબ્ધ અનેલા પ્રાણિઓ જાળમાં ફસાયેલાની જેમ અનન્ત દુઃખા ભાગવે છે એમ સમજી સાધુ પુરુષા કામ-ભાગમાં લિપ્ત અનતા નથી. ૩૩૧.
कामसम्बन्धजन्यं यत् - प्रेम कारागृहं तु तत् । कामरागसमं नास्ति, बन्धनं हि जगत्त्रये ॥ ३३२ ॥
કામ-ભાગના સમ્બન્ધને લઇને ઉત્પન્ન થનારા જે પ્રેમ તે પ્રેમ નથી પરન્તુ કેદખાનુ છે, ખરેખર ત્રણે જગમાં કામરાગના જેવુ કાઇ મન્ધન નથી. જે અન્ધનમાં સાઈને જીવ કેદમાં પૂરાયેલાની માફક તરફડીયા માર્યાં કરે છે. ૩૩૨.
भवमूलं तु कामोऽस्ति, ज्ञानात्कामो विनश्यति । आत्मज्ञानं विना काम - बन्धनं न विनश्यति ॥ ३३३ ॥
આ સંસારમાં જન્મ-મરણનું મૂલ કારણુ વિષય-ભાગરૂપ કામ જ છે. અને તે કામનેા નાથ સભ્યજ્ઞાનની પ્રાપ્તિથી થાય છે. આત્મ-જ્ઞાન પ્રાપ્ત થયા વિના આ સંસારનું અધન નાશ નથી પામતું. ૩૩૩.
For Private And Personal Use Only