________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૭ ]
જ
પણ નથી જાણતા. તેમ જ પેાતાને ભગવનારના હૃદયના પ્રેમને પણ નથી જાણતા. એવા જડ-પદાર્થો પર પ્રેમ કરવા હું ચેતન ! તને ચેાગ્યું નથી. ૩૨૬.
|
कामिनी - स्पर्शरूपेषु मा मुद्दः सुखबुद्धितः । कामिनी भोगतः शर्म, भूतं न च भविष्यति ॥३२७॥
હું ભળ્યાત્મન્ ! સ્રીએના સ્પ, રૂપ આદિમાં સુખની બુદ્ધિથી જરાણુ માહ ન પામતા, કારણ કે સ્રીના ભાગથી ક્યારેય પણ કોઈને સુખ થયુ નથી અને થશે નહિ. ૩૨૭. हाळाहळविषं कामः, शल्यं कामो महारिपुः । कामाधीनो महादासः परतन्त्रोऽस्ति बन्दिवत् || ३२८||
કામ જે છે તે હલાહલ-કાલકૂટ વિષ જેવા છે. હુમેશા હૃદયમાં ખટકનારો કટક છે, અને ભયકર શત્રુ છે. કામને આધીન થયેલે માણસ મહાદાસ છે, અને કારાગૃહમાં પડેલા અન્દીની માફ્ક સદા પરાધીન જ છે. ૩૨૮,
कामस्वार्येण या प्रीतिः, सा प्रीतिदुःखदायिनी । भोगेषु शर्मविश्वासः, स यमो दुःखकारकः || ३२९||
અજ્ઞાની લેાકેા કામભોગના સ્વાર્થ ને સિદ્ધ કરવા સ્ત્રી ઉપર જે પ્રીતિ કરે છે તે પ્રેમ પાછળથી અત્યન્ત દુઃખદાયી નિવડે છે. કામભેાગામાં સુખના વિશ્વાસ કરવા તે વિશ્વાસ તમને યમની માફક ભયંકર દુ:ખદાયી નિવડશે, ૩૨૯.
कारागृहं हि विज्ञेयं, कामिनीकाञ्चनं सदा । कारागृहं जगत्सर्वं, बहिराऽऽत्मधियां ध्रुवम् ॥ ३३० ॥
For Private And Personal Use Only