________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| [ ૧૦૬] क्षणमपि प्रमादं मा, कुरुष्व भव्यचेतन !। कामरूपमहाशत्रो,-विश्वासं मा कुरु क्षणात् ।।३२३॥
હે ભવ્યાત્મન ! તું વિષય-કષાય-પ્રમાદમાં એક ક્ષણ પણ ન ગુમાવજે. કામ-ભેગાદિ મહાશત્રુઓ છે, તેને એક ક્ષણ પણ વિશ્વાસ ન કરજે. ૩૨૩.
भोगे रोगभयं दुःखं, पामाघर्षणशर्मवत् । પુર્વ રોપમ તિ, તતપરાતા: રરકા
ભેગમાં રોગને ભય રહે છે, અને પરિણામે તેમાં ભયંકર દુખ રહેલું છે, જેમ ખસને ખંજવાળતાં પહેલું
ડું સુખ લાગે છે, પરંતુ પાછળથી ભયંકર વેદના ભેગવવી પડે છે. તેવી જ રીતે ભેગમાં સુખ સ્વપ્નની માફક ડુંક રહેલું છે અને પાછળથી ભયંકર અશાંતિ છે. ૩૨૪.
मा मुहः कामभोगेषु, सुखभ्रान्तिविमोहतः । कामभोगा न जानन्ति, जडत्वाच्छर्म कीदशम् ॥३२५॥
હે ભવ્યાત્મન્ ! પુદગલમય સ્ત્રી શરીર આદિના કામોમાં સુખની ભ્રમણામાં ન મુંઝાઈશ, કામાગે બિચારા જડ હેવાથી અમે ભેગીઓને કેવું સુખ આપીએ છીએ તે જાણતા નથી પણ ભેક્તા તેમાં મોહ પામીને સુખની ભ્રમણાથી સેવે છે. ૩૨૫.
कामभोगा न जानन्ति, भोक्तारं भोक्तरागिताम् । जडेषु कामभोगेषु, त्वत्पीतिर्घटते न हि ॥३२६॥ કામભેગો સ્વયં જડ હોવાથી પિતાના ગુણ-દ્રવ્યને શું સ્વભાવ છે તે નથી જાણતા. તેમ જ જડપદાર્થોના ભેસ્તાને
For Private And Personal Use Only