SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૦૫]. પરમ ધ્યાન કરનારા અધ્યાત્મ યોગીઓને અહીં જ મોક્ષના આનંદને અનુભવ થાય છે જેમ આનંદઘન, ચિદાનંદ, મણિચંદ, દેવચંદ્ર વગેરે મહાત્માઓ આત્મ-સવરૂપમાં મગ્ન થઈ ક્ષયેશમભાવે મોક્ષસુખને અનુભવ કરતા હતા; તેમ મને પણ શુદ્ધ નિવિકલપક ધ્યાનના બળે #પશમભાવથી મોક્ષાનંદને પ્રત્યક્ષ અનુભવ થયો છે. ૩૧૯, शुभाशुभपदार्थेषु, शुभाशुभं न भासते । तदाऽऽत्मनो भवेन्मुक्ति-स्तत्र किञ्चिन्न संशयः ॥३२०॥ જ્યારે આત્માને સારા કે નરસા પદાર્થોમાં સારું કે નરસું ભાસતું નથી ત્યારે આત્માની મુક્તિ થાય છે એમાં જરાય શંકા નથી. ૩૨૦. बध्नन्ति न निजाऽऽत्मानं, विषया मोहमन्तरा । आत्मशुद्धोपयोगेन, मोहो नश्यति दुःखदः ॥२१॥ પદાર્થોમાં જે મેહ રહે છે તે મોહ આત્માને કર્મોથી જકડે છે. આત્માના શુદ્ધોપયોગથી તે દુઃખદાયી મેહ નાશ પામે છે. ૩૨૧. व्यक्तशुद्धोपयोगेन, वर्तितव्यं क्षणे क्षणे । व्यक्तशुद्धोपयोगेन, वर्तस्व चेतन ! स्वयम् ॥३२२॥ હે ભવ્યાત્મન ! વ્યક્ત એવા શુદ્ધ સ્વરૂપથી આત્માના ઉપયોગમાં ક્ષણે ક્ષણે અપ્રમાદી થઈને પ્રવૃત્તિ કરજે. કેમ કે સ્વયં તું પોતે જ વ્યક્તભાવે-પ્રત્યક્ષપણે શુદ્ધોપગી પરમબ્રહ્મ જ છો, ૩૨૨. For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy