________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦૨] સક્યુમિનુષ્કાળ, વાનમઃ પારાતે / तदुत्तरे गुणस्थाने, विशेषतारतम्यता ॥३०९॥
સમ્યગદષ્ટિ મનુષ્યોને સ્વાત્માનુભવ પ્રત્યક્ષ થાય છે, અને તેમાં તેના ગુણસ્થાને પ્રમાણે તે અનુભવમાં વિશેષતા આવે છે. કેવલી પરમાત્માને સગી ગુણસ્થાને પૂર્ણ આત્મ-સ્વરૂપને અનુભવ હોય છે. અને તેઓ ભવ્યાત્માઓને ઉપદેશ કરી મેક્ષમાં ગમન કરાવે છે. ૩૦૯
વતો માના માવ્યા, સાવનારા દ્વારા મીના માવ્યા, મોહાિિવષનારિWI: રગા
મૈત્રી, પ્રમેહ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર પ્રકારની ભાવનાઓ ભાવવી જોઈએ. એ ભાવનાએ આત્મા ઉપર લાગેલા સર્વ કમેને નાશ કરનારી છે. મેહનીયાદિ કર્મોના મહા વિષને નાશ કરનારી અનિત્ય આદિ બાર ભાવનાઓ ભાવવી જોઈએ. ૩૧૦. धर्मध्यानं हृदि ध्येय, धर्मध्यानस्य भावना । यत्र तत्र सदा भाव्या, दिने रात्रौ यदा तदा ॥३११॥
ઉપર્યુક્ત ભાવના ભાવવા સાથે ધર્મધ્યાનને પણ તારા હદયમાં રાખજે. આજ્ઞારૂપ, અપાયવિચારરૂપ, વિપાકવિચાર તથા લોકસ્વરૂપ એ ચાર પ્રકારના ધર્મ-ધ્યાનથી આમાના સ્વરૂપને તથા જડના સ્વરૂપનો નિશ્ચય થાય છે. તેથી રાત્રે કે દિવસે
જ્યારે સમય મળે ત્યારે ગમે તે સ્થળે ઉપરની ચાર ભાવના હમેશાં ભાવવી જોઈએ. ૩૧૧
For Private And Personal Use Only