________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૧ ]
आत्मानुभवलाभेन, जीवन्मुक्तो जनो भवेत् । शब्दसमभिरूढस्य, दृष्टितो गीयते मया ॥ ३०५ ॥ જે આત્માઓને યથાર્થ આત્મ-સ્વરૂપના લાભ પ્રાપ્ત થાય છે તે શબ્દનય અને સમલિરૂઢ નયની અપેક્ષાએ જીવનમુક્ત થાય છે. એમ અમારા અનુભવવામાં આવે છે. ૩૦૫.
स्वानुभवः प्रकर्तव्यः, कोटिकोटिप्रयत्नतः ।
સ્વાનુમવત્રમો: માલ્યા, સ્થિમજ્ઞા નાતે ॥૨૦॥
હે ભવ્યાત્મન્ ! આત્માના શુદ્ધ સ્વરૂપને લાખા કરાડા પ્રયત્ન કરીને પ્રાપ્ત કરવું' જોઇએ. સ્વાનુભવરૂપ પ્રભુને પ્રાપ્ત કરવાથી આત્મા અવશ્ય સ્થિર-પ્રજ્ઞ અને છે. ૩૦૬, स्थिरप्रज्ञावतां शान्ति, - निर्भयत्वं प्रकाशते ।
रागद्वेषं विना तेषां बन्धनं नास्ति विश्वतः ॥३०७॥
;
સ્થિરતાવાળા ચેગીપુરુષા પૂર્ણ શાંતિ અને નિર્ભયતાને અનુભવે છે. અને તે રાગદ્વેષથી રહિત હોવાથી સ'સારમાં તેમને કોઈ જાતનું બંધન નથી હોતું. સત્ર નિર્ભયપણે વિચરી શકે છે. ૩૦૭,
અપ્રમત્તસતાં જ્ઞાન-ધ્યાન-સમાધિયોગતઃ ।
स्वानुभवः स्थिरप्रज्ञा - ब्रह्मानन्दश्च जायते ॥ ३०८ ॥
અપ્રમાદ્ધિ એવા સતપુરુષાને સમ્યગ્જ્ઞાન-ધ્યાન અને સમાધિના ચેાગથી સ્થિરપ્રજ્ઞપણું પ્રાપ્ત થાય છે. અને તે સ્થિરપ્રજ્ઞાના ખલે બ્રહ્માનન્દમય આત્મ-સ્વરુપન અનુભવ કરે છે. ૩૦૮.
For Private And Personal Use Only