________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૦ ]
स्वानुभवप्रकाशोऽस्ति, ब्रह्मणि कीनयोगिनाम् । क्षयोपशमभावेन, स्वानुभवा असंख्यकाः ||१०२ ॥
બ્રા-સ્વરૂપમાં લીન બનેલા યાગીઓને આત્મ-સ્વરૂપના અનુભવને પ્રકાશ થયેલા હૈાય છે. ક્ષયાશમભાવ વડે અસખ્યાતીવાર જ્યારે આત્મા સ્થિરતામાં હાય છે ત્યારે પ્રત્યક્ષપણે આત્મ-સ્વરૂપની કંઈક આંખી અનુભવે છે. ૩૦૨,
असंख्यानुभवानां च वैचित्र्यं विविधं मतम् । क्षयोपशमभावीय, - तारतम्येन देहिनाम्
॥૨૦॥ ધ્યાન કરનાર ચેાગિને જ્ઞાનાવરણાદિક કર્મોના વિચિત્ર પ્રકારના ક્ષચેાપશમભાવ થવાથી જુદા જુદા પ્રકારે વિચિત્ર અનુભવા થાય છે. અને તેઓના મતમાં પણ વિચિત્રતા આવે એમ અપેક્ષાથી સત્ય જાણવું, તેમાં સવ પ્રાણિઓને નાનાક્રિકના ક્ષચેાપશમભાવે સામાન્ય મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનના અનુભવમાં તાર-તમ્યતા જોવાય છે. ૩૦૩.
आत्मानुभवयोगेऽपि ब्रह्मानुयायिदेहिनाम् ।
स्वानुभवः समानो न समानश्चाऽऽत्मनिश्रये ॥ ३०४ ॥
બ્રા-સ્વરૂપની તરફ ગમન કરનારા ભવ્યાત્માઓને જો કે આત્મ-સ્વરૂપના અનુભવ થાય છે, તે પણ સર્વને એક સમાન પ્રકારના નથી જ હાતા. જેવા પ્રકારના કરૂપ આવરણના ક્ષચેાપશમ હોય તેવા પ્રકારે આત્મ-સ્વરૂપને મેષ પ્રત્યેક આત્માઓને જુદા જુદા પ્રકારે થાય છે. તેથી પ્રત્યેક આત્માઆને સ્વાનુભવ સમાન ન હોવા છતાં પણ આત્મ-સ્વરૂપના સામાન્યસ્વરૂપે નિશ્ચય તા સમાન જ હોય છે. ૩૦૪,
For Private And Personal Use Only