________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૯] જે ભવ્યાત્માઓ આત્માને અનુભવ પ્રાપ્ત થવાથી પરમ બ્રહ્મસ્વરૂપને આનંદ પ્રગટભાવે અનુભવે છે અને પ્રકાશરૂપે દેખે છે, તે મહાત્માઓ આત્મ-સ્વરૂપના આનંદના અનુભવી થાય છે. ૨૯
रागद्वेषविकल्पानां, नाशो यत्र प्रजायते । चिदानन्दप्रकाशत्वं, स्वानुभवः प्रकथ्यते ॥३००॥
જે ભવ્યાત્માઓ સમ્યગૂજ્ઞાન-દર્શન-ચારિત્રમાં અપ્રમાદી છે તે ધર્મધ્યાનમાં ગુણશ્રેણિએ ચડતા અપૂર્વકરણ વડે ક્ષાયિકભાવે અનિવૃત્તિ સૂમ સંપરાય ગુણશ્રેણિમાં આગળ ચડીને બારમાં ક્ષીણમેહરૂપ ગુણશ્રેણિમાં પ્રવેશ કરનારા રાગદ્વેષરૂપ સર્વ વિકલ્પને વિનાશ કરીને ચિદાનંદરૂપ પ્રકાશને પ્રાપ્ત કરે છે, તેને ચગીઓ સ્વાનુભવ કહે છે. ૩૦૦. परोक्षेऽपि चिदानन्दे, विद्यते स्वाऽऽत्मना स्वयम् । चित्तेन्द्रियस्य साहाय्यं,-विनाऽऽत्मानुभवो महान् ॥३०॥
ક્ષપશમ-ભાવના સમ્યગ જ્ઞાન-દર્શન-ચારિત્રવડે જ્ઞાન યોગના અભ્યાસીઓ-યોગીઓ હોય છે તેને પણ ચિદાનંદ સ્વરૂપની પ્રત્યક્ષતા પૂર્ણ ન થતી હોવાથી શાસ્ત્રના અભ્યાસ અને પૂજ્ય સદગુરુદેવેની સેવાભક્તિના ગે પક્ષભાવે પણ ચિદાનંદને દર્શનારૂપ અનુભવ થાય છે અને તે પિતે સ્વયં આત્મામાં અનુભવે છે. તેમાં ઈન્દ્રિયની કે મનની સહાયતા નથી હતી. પણ શાસ્ત્રના અનુભવ પ્રમાણે આત્મ-સ્વરૂપને પરોક્ષભાવે મહાન અનુભવ તે ચેગીઓને થાય છે. ૩૦૧
For Private And Personal Use Only