SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૯૮ ] आत्मानन्द रसस्वादा, जडानन्दो निवर्तते । इच्छति न ततः पश्चा, दाऽऽत्मा जडसुखं खलु ॥ २९६ ॥ મહાદિ અશુભ કર્મોના નાશ કર્યાં પછી જે આત્મા આત્મિક આનંદના રસને અનુભવતા હોય તેનેા પૌદ્ગલિક આનંદ નાશ પામે છે, ત્યાર પછી આત્મા પૌલિક સુખને ઇચ્છતા નથી. ૨૯૬. बाह्यराज्यादिकर्तार उद्विग्ना जडशर्मणि । आत्मानन्दप्रकाशाय, भवन्ति त्यागिनो जनाः ||२९७ || બાહ્ય રીતે જ્ઞાનીએ રાજ્ય-ઋદ્ધિ વગેરેને ભગવનારા અંતરથી પૌદ્ગલિક સુખથી ત્રાસેલા હૈાય છે. ત્યાગી પુરુષા આત્માના આનદને પ્રગટ કરવા માટે જ મધી ક્રિયા કરતા હાય છે. ૨૯૭. आत्मानन्दप्रकाशार्थ - मिच्छाऽस्ति सर्वयोगिनाम् । आत्मानन्दरसास्वादं विना स्थैर्य न यान्ति ते ॥ २९८ ॥ સમસ્ત ચેાગી પુરુષાની ઇચ્છા એજ હાય છે, કે કયારે આત્માને સાચા આનંદ પ્રગટ થાય. તેઓના બધા પુરુષા આત્માના આનંદના રસના સ્વાદ લેવા માટે જ હાય છે, અને એ આનંદ જ્યાંસુધી ન મળે ત્યાં સુધી તે પેાતાના પુરુષાથને ાડતા નથી, અને ચુપચાપ એસતા નથી. ૨૮ आत्मानुभवयोगेन, ब्रह्मानन्दः प्रकाशते । आनन्दानुभवी सैव निर्विकल्पसमाधिमान् ॥ २९९ ॥ For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy