________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" [૨૭] અને ત૫-જય-ક્રિયાપૂવક શરીર અને મનને વશ કરવું જોઈએ. શરીર-ઈન્દ્રિય અને મનનું સમ્યક પ્રકાર અવલંબન કરવાથી આત્મા પ્રભુ યેગ્ય સમર્થ બને છે. ર૯૨.
વાતાતામણિ, લિનનામોથી तीव्रनिकाचितव्यक्तपारब्धपुण्ययोगतः ॥२९॥ કેઈ અત્યન્ત નિકાચિત પુણ્ય કર્મોના પ્રારબ્ધના ઉદયના કારણે શરીર વડે વિષયભેગો સુખપૂર્વક જોગવવા છતાં અંત રંગથી તેનાથી અલિપ્ત રહી બ્રહ્મસ્વરૂપના આનંદને પણ ફતા બને છે. જેમ પૃથ્વીચંદ્ર, ગુણસાગર વગેરે. ૨૯૩.
एकवारमपि प्राप्त आत्मानन्दरसः खलु । तेन बाह्यसुखप्राप्त्य, प्रयत्नो न विधीयते ॥२९४॥
હે ભવ્યાત્મન ! જે કઈ શુદ્ધ ભાવપૂર્વક સદ્ અનુષ્ઠાન કરતાં એકવાર પણ જે આત્મસ્વરૂપના આનંદના અલ્પ રસનું પાન થઈ જાય તે આત્મા બાહા પઢાર્થોમાં સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન ન કરે. દિવ્યામૃતનું પાન કર્યા પછી કડવા લીબડાનું પાન કરવા કોણ છે ? ૨૯૪.
आत्मानन्दरसमाप्त्या, जडानन्दो न रोचते । तथापि कर्मतो भोगी, ह्यभोगी ब्रह्मणि स्थितः ॥२९५॥
જે આત્માએ આત્માના આદરસનું પાન કર્યું હોય તે તેને જડ પદાર્થોને આનંદ ગમતું નથી. છતાં પૂર્વના કર્મને
ગે તેવા પદગલિક આનંદને ભેગવવા છતાં મનથી તે તેમાં અલિપ્ત હોવાથી તે અભેગી કહેવાય છે. અને તે પરમ બ્રહ્મસ્વરૂપમાં રહેલું હોય છે. ૨૯૫.
For Private And Personal Use Only