SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૯ ] मधुविन्दोरिव स्पष्टं - सुखं सांसारिकं जनैः । भुज्यते च ततः पश्चान्महादुःखपरम्परा Rઢા ભવ્યાત્મન્ ! તું નિશ્ચયથી સમજજે કે આ સાંસારિક સુખ માણુસા જે લેગવે છે તે મધુમિન્દુ સમાન છે. જે મધપુડામાંથી મધનુ' મિન્હેં ચાખવામાં તેની પાછળ ભયકર દુઃખાની પરંપરા રહેલી છે તેવુ જ આ સંસારનું સુખ છે. ૨૮૯. आधिजं व्याधिजं दुःखमुपाधिजं भृशं जनैः । મુખ્યતે તમવિજ્ઞાય, ચતત્ત્વ શર્મને ૨૨૦૦ા માણસે જે સાંસારિક સુખ સેગવી રહ્યા છે તેની પાછળ ભયકર આધિ, વ્યાધિ અને ઉપાધિમય દુઃખ રહ્યું છે. એમ સમજી હે ભવ્યાત્મન્ ! સાચા સુખની પ્રાપ્તિ માટે યત્ન કર. ૨૯૦ आत्मानंदाय देहाद्यं, संयमयोगसाधनम् । दर्शनज्ञानचारित्र, - मोक्षमार्गोऽस्ति साधनम् ॥ २९१ ॥ આત્મસ્વરૂપને સહજ આનંદ પ્રાપ્ત કરવા માટે શરીરઇન્દ્રિય મન ઉપર સયમ કરવા જાઈએ, અને સયમથી ચેાગની પ્રાપ્તિ થાય છે. યાગની પ્રાપ્તિ થતાં દર્શન-જ્ઞાન-ચારિત્ર જે માક્ષને પ્રાપ્ત કરવાનાં ઉપાદાનકારણ છે તેની પ્રાપ્તિ થાય છે. ૨૯૧. आत्मानंदाय देहादि, - जीवनं तत्प्ररक्षणम् । 7 देहादिकं समालम्ब्य स्वाऽऽत्मा संजायते प्रभुः ॥२९२॥ આત્મસ્વરૂપના આનંદને પ્રાપ્ત કરવા માટે શરીર-ઇન્દ્રિયમનનું સંયમપૂર્વક રક્ષણ કરવું જોઇએ. સાત્ત્વિક આહારપાણી For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy